________________
પુસ્તક અમારા વાચકવર્ગ સમક્ષ મૂકવા અમે ભાગ્યશાળી થયા છીએ.
આ જેન હિતેપદેશનું પુસ્તક પિતાના નામ પ્રમાણે પિતાનું ગાંભીર્ય મહત્વ અને બેધકત્વ જણાવે છે. વળી આ પુસ્તકને ક્રમ એવી તે સરલતાથી ગોઠવવામાં આવ્યું છે કે ઉ. તમ, મધ્યમ અને કનિષ્ટ એ ત્રણે વર્ગના વાંચક અધિકારીએ સ્વસ્વ બુદ્ધિ અનુસારે નિઃશંકપણે તેને લાભ લઈ શકશે એ નિર્વિવાદ છે; સિદ્ધાંતરૂપ સમુદ્રને પાર ઉતારવા માટે તૈકા તુ. ય આ ગ્રંથ રત્નનું એકજવાર અવેલેકન કરવાથી તેની ખરી ઉપગીતા સજજને સહેજે સમજી શકશે.
શ્રી જેન હિતેપદેશ ભાગ ૨ જાની શરૂઆતમાં મગલાચરણરૂપે સાંપ્રતકાળમાં વિચરતા શ્રી સીમંધર જીનની સ્તુતિ કઠિણ શબ્દની પુટનેટ સાથે આપ્યા બાદ શ્રી ગણેદ્ર મુનિ વિરચિત સુભાષિત રત્નાવલી ગ્રંથમાંથી ધર્મ નીતિ અને શુભ વ્યવહારને ઉપયોગી જુદા જુદા ૪પ વિષય ઉપર પુટપણે વિવે. ચન કર્યું છે. ઉક્ત વિષયનું અત્ર દિગદર્શન કરવા કરતાં એકજ વખત તેને વાંચી મનન કરવાનું કામ અમે વાંચકવૃંદનેજ સેંપીએ છીએ. ત્યાર પછી સુમતિ અને ચારિત્ર રાજના સુખદાયક સંવાદમાં પતિત ચારિત્ર ધારીને પંચ મહાવ્રતમાં પુનઃ સ્થિર કરવા માટે કરેલે રસિક બે નેવેલરૂપે આપેલ છે. પછી “ મની કુંચી” એ વિષયમાં ધર્મરત્નને લાયક જીવના ગુણાનું પ્રથમ સામાન્યથી અને પછી વિશેષથી વિવેચન આપ્યું છે અને અંત માં પરમાત્મા છત્રીસી અને અમૃતવેલીની સઝાય આપવામાં આવી છે.
શ્રી જેન હિતેપદેશ ભાગ ત્રીજામાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય વિરચિત શાસન નાયક વીરાધિવીર શ્રી વર્ધ્વમાન જીનના સ્તંત્રને સારાંશ, મંગલાચરણરૂપે આપીને પ્રથમ જ્ઞાનસાર સૂત્ર (અષ્ટકજી)ના મૂળ લેક તેના રહસ્યાથે સાથે આપેલ છે જે એવી તે સરલતાથી ફુટપણે લખાયેલ છે કે સાધારણ જ્ઞાનવાળાને