________________
પ્રસ્તાવના.
આજ કાલ દુનિયામાં બહુધા જનસ્વભાવનું વલણ સ.. કૃત અને માગધી ભાષામાં લખાયેલા કઠીન શાસ્ત્રીય વિષ તરફ્ ન દોરાતાં વભાષામાં લખાયેલા સરલ વિષયા તરફ દો રાવા લાગ્યુ છે: તેથી કરીને દિવસે દિવસે શાસ્ત્ર સંબધી ઉચ્ચ જ્ઞાન હીન, હીનતર થતુ જાય છે. જ્યાં સુધી ગુજરાતી ભાષામાં અનેક ગ્રંથા બહાર પડયા નહાતા, ત્યાં સુધી ઉચ્ચ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉમેદ્ય ધરાવનારાઓ સસ્કૃત તથા પ્રાકૃત ભાષાઓને અભ્યાસ કરી તે દ્વારા ઉચ્ચજ્ઞાન મેળવતા હતા; પણુ તેવા મનુ ચૈા સંખ્યામાં થાડા અને કાઈક ઠેકાણે જોવામાં આવતા. જ્યારે ગુજરાતી ભાષામાં કથારૂપે, નાટકરૂપે, કે તત્ત્વજ્ઞાનરૂપે અનેક ગ્રંથા બહાર પડયા, ત્યારે લેાકેાનુ શાસ્રીય કઠીન ભાષા તરફ દુર્લક્ષ થયુ અને તેથી તે દ્વારા ઉચ્ચ તત્ત્વજ્ઞાન મળતુ હતુ... તે અંધ થયું તેથી શાસ્ત્ર સ`બધી શુઢ રહસ્યાને સ્વભાષામાં બહાર પાડવા જરૂર જણાઇ. વાંચવાના શોખ વધતા ગયા તેમ તેમ ભિન્ન ભિન્ન વિષયાના પુસ્તકો બહાર પડતા ગયા. પણ તેમાં ધર્મનું સ્વરૂપ સમજાવવાને ચાગ્ય ગ્રથા બહુજ થાડા છે. તેથી જમાનાને અનુસરતી ભાષામાં વધારે પુસ્તકા બહાર પડવાની આવશ્યકતા જણાયાથી અમારા તથા બીજા સજ્જનાના આગ્ર હુથી સુનિ મહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજીના શિષ્ય શાંતમુર્તિ મુનિ મહારાજ શ્રી કરવિજયજીએ મધ્યમ તથા કનિષ્ટ પ*ક્તિના અભ્યાસીયાને અલ્પ શ્રમે ધર્મતત્ત્વના બેાધ થાય એવા હેતુથી જૈન હિતેાપદેશ નામના પુસ્તકની રચના સરલ અને રસીલી ભાષામાં કરી છે. જેના પહેલા ભાગ અમારા તરફથી અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવ્યે છે. તે પુસ્તક વિશેષ પ્રકારે જનપ્રિય થઈ પડયું છે: જેના પરિણામે, આ બીજા તથા ત્રીજા ભાગનું