________________
ભેટ !
પરોપકારાયે તાં વિભૂિતય
શ્રીજેન હિતોપદેશ
ભાગ ૨–૩ જો.
નીતિ અને વૈરાગ્યના વિષયથી ભરપુર. શાંતમૂર્તિ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રષ્ટશિષ્યાણુ મુનિ કપૂરવિજયજી વિરચિત.
સ્વધમી ભાઇએ હેનાને વાંચવા ભણવા નિમિત્ત,
છપાવી પ્રસિદ્ધ ક.
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ–હેસાણા.
અમદાવાદ
સત્યવિજય પ્રિન્ટીંગ પ્રેસમાં શા. ગીરધરલાલ હુકમચૂકે છાપ્યું,
વીર સંવત્ ૨૪૩૫. સને ૧૯૦૯. વિક્રમ સંવત્ ૧૯૬૫.
કીમત. ૦