________________
ઉપસંહાર.
૧૧ ૭-૮. નિશ્ચય અને વ્યવહાર તેમજ જ્ઞાન અને ક્રિયામાં એકાન્ત પક્ષ તજીને જેમણે સ્યાદ્વાદને સ્વીકાર કર્યો છે એવા તત્વદષ્ટિ, પક્ષપાત વજિત, અને સર્વ નયને આશ્રય કરનારા પરમાનંદી પુરુષજ જગતમાં જયવંતા વર્તે છે. એકાંત પક્ષજ સર્વ કદાગ્રહ અને દુઃખનું મૂળ છે. એમ સમજીને જ સર્વ નયાશ્રિત પુરુષે જ એકાન્ત નહિં ખેંચતાં સર્વત્ર જ્ઞાન અને ક્રિયા, ઉત્સર્ગ અને અપવાદ, તથા નિશ્ચય અને વ્યવહારને સ્વીકાર કરે છે. ઈતિશમ .
॥ उपसंहार ॥ पूर्णो ममः स्थिरोऽमोहो, ज्ञानी शान्तो जितेन्द्रियः ॥ त्यागी क्रियापरस्तृप्तो, निलेपो निस्पृहो मुनिः॥१॥ विद्याविवेक संपन्नो, मध्यस्थो भयवर्जितः॥ अनात्म शंसकस्तत्त्व, दृष्टिः सर्वसमृद्धिमान् ॥२॥ ध्याता कर्मविपाकाना, मुदिनो भववारिधेः ॥ लोक संज्ञाविनिर्मुक्तः, शास्त्रदृग् निष्परिग्रहः ॥ ३॥ शुद्धानुभववान योगी, नियागप्रतिपत्तिमान भावा ध्यान तपसां, भूमिः सर्वनयाश्रयः ॥४॥ स्पष्टं निष्टंकितंतत्त्व, मष्टकैः प्रतिपत्तिमान् ॥ मुनिमहोदयज्ञान, सारं समधिगच्छति ॥५॥