________________
इत्थं च दुःखरूपत्वात्, तपो व्यर्थ मितीच्छतां बौद्धानां निहता बुद्धि, बौद्धानंदा परीक्षयात् ॥५॥ यत्रब्रह्म जिनार्चा च, कषायाणां तथा हतिः ॥ सानुबंधा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ॥ ६ ॥ तदेव हि तपः कार्यम्, दुनिं यत्र नो भवेत् ॥ येन योगा न हीयन्ते, क्षीयन्ते नेंद्रियाणि वा ॥७॥ मूलोत्तर गुणश्रेणि, प्राज्य साम्राज्यसिद्धये ॥ बाह्यमाभ्यंतरं चेत्, तपः कुर्याद् महामुनिः ॥ ८॥
॥रहस्यार्थ॥ ૧. કમને શિથિલ કરી નાંખનાર હોવાથી જ્ઞાનજ તપ છે, એમ તવજ્ઞાનીઓ કહે છે. તે તપ બે પ્રકારનું છે, એકતે. બાહા અને બીજું અત્યંતર તેમાં કર્મ માત્રને ક્ષય કરવા - મર્થ એ અત્યંતર તપજ શ્રેષ્ઠ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાનૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ અત્યંતર તપના ભેદ છે. આવા અત્યંતર તપની પુષ્ટિ માટેજ બાહ્ય તપ કરવાને કહે છે. અનશન (ઉપવાસ વિગેરે) ઉનેદર્ય (અ૫ આહાર કરે તે) વૃત્તિ સંક્ષેપ (ભોગે પગના સંબંધમાં વિશેષ નિયમ પાળવા તે) રસત્યાગ, કાયકલ્લેશ, અને સંલીનતા,