________________
૧૬
શ્રી જૈન તિાપદેશ ભાગ ૩ જો,
રમાંજ અનુભવ કરનારા, એવા ધ્યાની–યેગીની બરાબરી કરે એવા કોઈ પણ દેવલાકમાં કે મનુષ્ય લેકમાં નથી. સુખાસન એટલે ધ્યાનમાં વિઘ્ન ન પડે એત્ર અનુકુળ પદ્માસનાદિને સેત્રનાર જેને ભવવાસનાના ક્ષય થયા છે, એટલે વષષ તૃષ્ણા જેની શમી ગઈ છે, અને નિઃસ્પૃહતાથી જગતથી ન્યારા રહી શાન્તપણે સહજ-સ્વભાવમાં જ રહી જે પ્રમાદ રહિત પરમાત્મ સ્વરૂ૫ને એકાગ્રપણે ધ્યાવે છે, એવા આત્મ ગુણ-વિશ્રામી સુપ્રસન્ન ધીર મહાપુરૂષની જગતમાં કાણુ હાડ કરી શકે? આવા મહાપુરૂષોને જ અનેક પ્રકારની ઉત્તમ લબ્ધિ, સિદ્ધિ વિગેરે સ*ભવે છે, અને આવા ધ્યાતા પુરૂષોજ અંતે ધ્યેય રૂપ થાય છે.
।। ૧૨ । તપાટમ્ ॥
ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापना तपः ॥ तदाभ्यंतर मेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥ १ ॥ आनुस्रोतसिकी वृत्ति, बलानां सुखशीलता || प्रातिस्रोतसिकी वृत्ति, ज्ञानिनां परमं तपः ॥ २ ॥ धनार्थिनां यथा नास्ति, शीततापादि दुस्सहं || तथा भवविरक्तानां तत्त्वज्ञानार्थिनामपि ॥ ३ ॥ सदुपायाप्रवृत्ताना, मुपेय मधुरत्वतः ॥ ज्ञानिनां नित्य मानंद, वृद्धिरेव तपस्विनां ॥ ४ ॥