________________
ધ્યાનાષ્ટકમ
૧૦૫ અંતે નિર્મળ એવા 'તર-આત્મામાં પરમાત્માની પ્રતિષ્ઠાયા (પ્રતિબિંબ) પડિ રહે છે. સર્વે અંતરમલા સર્વથા ક્ષય થયે છતે તે અંતર આત્માજ પરમાત્મારૂપ થઈ રહે છે. તે ૫હેલાં પણ ધ્યાનના દૃઢ અભ્યાસી મુમુક્ષુને એકતા થતાં તેનામાં પરમાત્મ સ્વરૂપ ઝલકી રહે છે.
૪. ધ્યાન કરતાં પ્રથમ તે આત્મ-અનુભવ સારી રીતે થાચ છે એટલે કે સ્વરૂપ સાક્ષાત્કાર થાય છે. ત્યારબાદ પવિત્ર એવા તીર્થંકર નામ કર્મના અધથી ક્રમે કરીને તે ભાવની સન્મુખતાથી તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે. આ વચનથી એવા પરમાર્થ પ્રગટપણે સમજાય છે કે પવિત્ર ધ્યાનના પ્રભાવથી આમાનુભવ જાગે છે, અને તેથી શ્રી તીર્થંકર નામ કમ જેવા પ્ર કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ પણ મધાય છે.
૫. આ પ્રમાણે તીર્થંકર પટ્ટીની પ્રાપ્તિ રૂપ ધ્યાનનું ફળ પ્રભવે છે, એવા વીસ સ્થાનકાદિક તપ પણ કરવા યુક્ત છે, કષ્ટ માત્ર રૂપ તપ તે અસભ્ય જીવાતે પણ સુલભ છે. કેવલ સ`સારિક સુખને ચાહનારા ભવ્યને અાગ્યતાથી પરમાર્થ-કુલની પ્રાપ્તિ થઈ શકતી નથી.
૬-૭-૮. હવે ધ્યાન કરવાને ચાગ્ય જીવની કેવી દશા હાય છે, તે કઈ વિશેષતાથી જણાવે છે, જીતેન્દ્રિય, ધીર, પ્રશાન્ત, સ્થિરતાવંત, સુખાસન, અને નાશિકાના અગ્રભાગે સ્થાપી છે દ્રષ્ટિ જેણે, તથા ધ્યેય વસ્તુમાં ચિત્તને સ્થિર બાંધી રાખવા રૂપ ધારણાના અખંડ પ્રવાહથી જેણે માહ્ય મનેાવૃત્તિના શીઘ્ર રાધ કર્યેા છે, પ્રસન્ન, અપ્રમત્ત, અને નાનાનદરૂપી અમૃતને આસ્વાદ કરનારા, તેમજ અનુપમ એવા આત્મ-સામ્રાજ્યના અત