________________
સમ્યમ્ શાનનું સેવન કર,
૧૭ જેમ પૂર્વે એક પણ પદનું સમ્યગ રીત્યા શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવાથી કઈક ભાગ્યવંત ભવ્યનું કલ્યાણ થયું છે, તેમ સર્વકાળે થઈ શકે તેમ છે. જ્યારે એક પણ પદ સંબંધી સભ્ય જ્ઞાનને આ અપૂર્વ મહિમા છે તે પછી તેવાં અનેક પદવાળા સમ્યગૂ જ્ઞાનનું તે કહેવું જ શું?
જ્ઞાની પુરૂષ સમ્યગ જ્ઞાનને અપૂર્વ અમૃત, અપૂર્વ રસાયણ અને અપૂર્વ ઐશ્વર્ય કહિને બોલાવે છે. અને તે યથાર્થ છે, કેમકે તેથીજ આત્મા પરમપદને ભેગી થઈ શકે છે. . . ' ' ' સમ્યગ જ્ઞાનયુક્ત આત્માજ સ્વર્ગ અને મેક્ષ સંબંધી લકમીને અધિકારી થાય છે. પણ અજ્ઞાન અને અવિવેકાત્માતે દુઃખમય સંસારસાગરમાંજ ભ્રમણ કરે છે.
જ્ઞાનવંત–વિવેકી ગમે ત્યાં કમ–મુક્ત થાય છે, ત્યારે અજ્ઞાની પ્રાણી જ્યાં ત્યાં કર્મથી બંધાય છે.
જ્ઞાનહીન પ્રાણુ પુન્ય પાપ, ગુણ અવગુણ, તથા ત્યાજ્યાત્યાજ્ય વિગેરેના વિવેકને જાણી શકતા નથી. જેમ જન્માંધ જીવ સૂર્યના સ્વરૂપને જાણી શકતા નથી તેમ અજ્ઞાની અવિવેકી જીવ પણ હિતાહિત, ઉચિતાનુચિત, તેમજ ભક્ષ્યાભઢ્ય, પેયાપેય સંબંધી ગુણદોષનું યથાર્થ સ્વરૂપ સમજવાને સમર્થ થઈ શક્તો નથી.
ઉકત હેતુ માટે સમ્યમ્ જ્ઞાનનું જેમ બને તેમ આરાધન કરવા શાસ્ત્રકાર આપણું લક્ષ ખેંચવા ભાર દઈને કહે છે કે–
“હે ભવ્ય ! નિર્મળ ગુણનું નિધાન, સમરત વિજ્ઞાનનું બીજ, મુમુક્ષુજનોએ સેવવા ગ્ય, સર્વ તત્વપ્રકાશક, પાપતરૂનું