________________
* કવિપાક ધ્યાનાષ્ટકમ,
७१.
સદ્દગુણથી ઉલ્લંઘી જાય એમાં આશ્ચર્ય શું? નિરૂપાધિક ગુણસુષ્ટિ કરવી એજ મુનિનું કર્તવ્ય છે.
૮ જેમ ત્રિવેણીથી ગંગા નદી પવિત્ર મનાય છે, તેમ રત્નત્રથીથી પવિત્ર ગણાતી શ્રી તીર્થકરની પદ્ધી પણ સિદ્ધગી મહાપુરુષ મુનિરાજને કંઈ દુર્લભ નથી. જેણે મન વચન અને કાયા ને બરાબર નિયમમાં રાખી યેગ સાધના કરી છે એવા સિદ્ધયેગી મહાપુરુષને તીર્થંકર મહારાજની પરમ પવિત્ર પદ્ધી પામવી પણ સુલભજ છે.
॥ २१ ॥ कर्मविपाक ध्यानाष्टकम् ॥ दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य च विस्मितः॥ मुनिः कर्म विपाकस्य, जानन् परवशं जगत् ॥ १ ॥ येषां भ्रूभंग मात्रेण, भज्यन्ते पर्वता अपि ॥ तैरहो कर्म वैषम्ये, भूपैर्भिक्षा ऽपि नाप्यते ॥ २॥ जाति चातुर्य हीनो ऽपि, कर्मण्यभ्युदयावहे ॥ क्षणादको ऽपि राजा स्या, च्छत्रच्छन्नदिगंतरः॥३॥ विषमा कर्मणः सृष्टि, दृष्टा करभपृष्ठवत् ॥ जात्यादि भूति वैषम्या, का रति स्तत्र योगिनः॥४॥ आरूढा प्रशमश्रेणिं, श्रुत केवलिनो ऽपि च ॥ भ्राम्यन्ते ऽनन्त संसार, महो दुष्टेन कर्मणा ॥५॥