________________
શ્રી જૈન હિતેપદેશ ભાગ ૩ જો, થી મહમ્પી મ્લેચ્છ રાજાની મહાવૃષ્ટિને નિવારતા મુનિરાજ ચક્રવર્તીની બરોબરી કરે છે. નિર્મલ જ્ઞાન દર્શન અને ચારિત્ર પી રત્નત્રયી આરાધક મુનિરાજ કઈ રીતે ચક્રવર્તીથી જૂન નથીજ, કિંતુ અધિકજ છે.
૪. નવનવા જ્ઞાનામૃતના કુંડમાં મગ્ન રહી પ્રયત્નથી ક્ષમા નું પાલન કરનારા મુનિ, પૃથ્વીનું પાલન કરનારા નાગૅદ્રની પેરે શેલે છે. અધ્યાત્મ જ્ઞાનરૂપી અમૃતના કુડમાંજ મગ્ન રહી સહજ શાંતિને સાક્ષાત અનુભવનારા ક્ષમાશ્રમણે આત્મગુણથી નાગેન્દ્ર કરતાં અધિક શેભે છે.
૫ અધ્યાત્મરુપી કૈલાશમાં વિવેકરુપી વૃષભ ઉપર આરુઢ થ. ચેલા મુનિ જ્ઞપ્તિ (જ્ઞાન) અને નિવૃત્તિ (ચારીત્ર) યુક્ત હવા થી ગંગા અને ગિારી યુક્ત શિવ-શંકરની પેરે શેભે છે. તત્વથી જતાં અધ્યાત્મ ગિરિના ઉચ્ચ શિખર ઉપર રહેલા અને સદ્વિવેક વૃષભ ઉપર સ્વાર થઈ સમ્યગ જ્ઞાનક્રિયાને સમતાથી સેવનારા નિગ્રંથ અણગાર સગુણમાં કઈ રીતે શિવ-શંકરથી ઉતરતા નથી.
૬. જ્ઞાન અને દર્શની ચંદ્ર અને સૂર્ય જેવાં નિર્મલ નેવાલા, નરકને છેદવાવાલા અને સુખસાગરમાં શયન કરનારા
મુનિરાજ કઈ રીતે હરિથી ન્યુન નથી. પરમાર્થથી વિષ્ણુ કર-તાં વધારે સમૃદ્ધ છે.
૭. પરસ્પૃહારહિત સહજ અંતરગુણ સૃષ્ટિને કરનારા મુનિરાજ બાહ્યા વરતુઓની અપેક્ષાવાલી બાહ્ય સૃષ્ટિને રચનાર બ્રહ્યા કરતાં બહુ ચઢિયાતા છે. નિઃસ્પૃહપણે આત્મ ગુણેનેજ પ્રગટ કરનારા મુનિ ઉપાધિ યુક્ત બાહ્ય સૃષ્ટિના કરનારાં બ્રહ્માને