________________
સર્વ સમૃદ્ધિ, અષ્ટકમ
शोभते विरतिज्ञप्ति, गंगागौरीयुतः शिवः ॥ ५॥ ज्ञानदर्शनचंद्रार्क, नेत्रस्य नरकच्छिदः ॥ सुखसागर मनस्य, किं न्यूनं योगिनो हरेः ॥ ६ ॥ या सृष्टिब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलंबिनी ॥ मुनेः परानपेक्षांत, गुणसृष्टि स्ततोऽधिका ॥ ७ ॥ रत्न स्त्रिभिः पवित्रा या, श्रोतोभि खि जान्हवी ॥ सिद्धयोगस्य साप्यर्हत् , पदवी न दवीयसी ॥ ८॥
તે થાર્થ છે ૧ બાહ્યદષ્ટિપણને દેષ નષ્ટ થયે છતે મહાત્મા પુરુષને અંતરમાં જ સર્વ સમૃદ્ધિ ફુટતર ભાસે છે. આમ બનવાથી તત્વદષ્ટિપણું અધિકાધિક નિર્મલ થતું જાય છે તથા નિર્મલ તત્વદષ્ટિના ગે સકલ સમૃદ્ધિ સહજ ઘટમાં પ્રગટે છે. જેથી સહજાનન્દ યુકત થવાથી વિષયાસક્તિ વિગેરે વિકારે સ્વતઃ વિનાશ પામે છે. અને નિર્મલ જ્ઞાનાદિ સદગુણે પૂર્ણ રીતે પ્રગટે છે.
૨. સમાધિરૂપી નંદનવન, વૈર્યપી વજ, સમતારુપી ઈ. દ્રાણી, અને જ્ઞાનરુપી વિશાલ વિમાન, એવી ઈદ્રની સાહેબી મુનિને ઘટમાં જ પ્રગટે છે. તત્વદષ્ટિ નિગ્રંથ મુનિરાજને ઈદ્રથી અધિક સાહેબી અંતરમાં પ્રગટે છે.
૩. વિશાલ જ્ઞાન અને ક્રિયારૂપી ચર્મરત્ન અને છત્રરત્ન