________________
૬૮
શ્રી જૈન હિતેપદેશ ભાગ ૩ જે.
રસ્તે ચઢેલાઓને સવલે રસ્તે દોરે છે. તેઓજ અનાથના નાથ અને અશરણના શરણ છે. તેઓજ વિશ્વના ખરા મિત્ર, બંધું કે પિતા છે, અને તેથીજ સદા સુખના અથ જનેવડ અવલંબવા યેગ્ય છે. તેવા નિસ્વાર્થ મિત્ર વિના વિશ્વને કદાપિ ઉદ્ધાર થે વાને જ નથી. જ્યારે ત્યારે તેવા નિષ્કારણ બંધુ મત્યેજ મુક્તિ મળવાની છે, તેથી મેલાથી જનેએ તેવા જગત્ બંધુનીજ જપ માળા ગણવી એગ્ય છે. તેવા પરોપકારી પિતાની સેવા સાચા દિલથી કરનારા સાધક પુરુષની સિદ્ધિ જ્યાં ત્યાં સુખેથી થ. ઈ શકે છે, માટે તેજ કરવા ગ્ય છે.
॥ २० ॥ सर्व समृद्धि-अष्टकम् ॥ बाह्यदृष्टि प्रचारेषु, मुद्रितेषु महात्मनः ॥ अंतरेवावभासन्ते, स्फुटाः सर्वास्समृद्धयः ॥ १ ॥ समाधि नंदनं धैर्य, दंभोलिः समता शची ॥ ज्ञानं महा विमानं च, वासवश्रीरियं मुनेः ॥ २॥ विस्तारित क्रिया ज्ञान, चर्म छत्रो निवारयन् ॥ मोहम्लेच्छ महावृष्टिं, चक्रवर्ती न किं मुनिः ॥ ३॥ नवब्रह्मसुधाकुंड, निष्ठाधिष्ठायको मुनिः ॥ नागलोकेशवद् भाति, क्षमां रक्षन् प्रयत्नतः ॥ ४॥ मुनिरध्यात्म कैलाशे, विवेक वृषभ स्थितः ॥