________________
તારાષ્ટકમ,
તદન દૂર જ રહેવા ઇચ્છે છે. તત્ત્વદષ્ટિ વિષય સુખને વિષ સમાનજ લેખે છે.
૫. બાહ્યદષ્ટિ છવ શરીરને લાવણ્ય લહરીથી પવિત્ર માને છે, પણ તત્ત્વદષ્ટિ તે નાના પ્રકારના કરમીયાં વિગેરેથી ભરપૂર દેહને ફક્ત કાગડા કુતરાવડે ભક્ષણ કરવા ગ્યજ માને છે. તેને બાહ્યદષ્ટિની પેરે ક્ષણિક, અશુચિ અને ભાતિક દેહ પ્રપંચમાં મુંઝાઈ સ્વકર્તવ્ય વિમુખ થવાનું હતું નથી. તે તે ક્ષણ વિનાશી દેહદ્વારા બની શકે તેટલું સ્વહિત સાધી લેવા સાવધાન થઈ રહે છે પણ વિનાશી દેહને વિશ્વાસ કરતેજ નથી.
બહાદષ્ટિ છવ રાજાના મહેલમાં હાથી, ઘેડાની સાહેબી જોઈ ચકિત થઈ જાય છે, પરંતુ તવદષ્ટિને તે તેમાં હાથી ઘેડાના વનથી કંઈ વિશેષ લાગતું નથી. તેને તે તેને મહેલ અને ને તેવું વન સમાનજ લાગે છે.
૭. બાહ્યદષ્ટિ છવ, ભરમ લગાવવાથી, કેશને લગ્ન કરવાથી અને મલમલીન દેહ રાખવાથી કેઈને મહંત માને છે. પણ તવદષ્ટિ તે તેની અંતર સમૃદ્ધિથી જ તેને તે લેખે છે. તત્ત્વદષ્ટિ આત્મા બાહાદષ્ટિની પેરે ઉપરના ડેલડિમાક માત્રથી કે ઈને મોટે માની લેતા નથી. તેને તેના સદ્ભૂત ગુણોની સારી રીતે પરીક્ષા કરીને તેમ માને છે.
૮. અત્યંત કરૂણારૂપી અમૃતને વર્ષનારા તત્વદષ્ટિ પુરૂષ વિશ્વના તિલમાત્ર હિતને માટે નહિં, કિંતુ કેવળ ઉપકારને માટેજ નિર્માણ થયેલા છે; તવદષ્ટિ મહાપુરુષને જન્મ લેકના અભ્યદય માટે જ થાય છે. તેઓ પરમાર્થથી અંધકને, ખે આપીને કરે છે. તેઓ પરમાર્થ પથ બતાવીને અવળે