________________
શ્રી જેન હિતાપદેશ ભાગ ૩ જો,
| | ક્યાર્થ છે ૧. બાહાદષ્ટિ જીવ પુલિક રુપ જઈને મુંઝાય છે-મૂહ બની જાય છે, પણ અક્ષી એવી તત્વ દ્રષ્ટિ તે નિમલ નિરા કાર આત્મ સ્વરૂપમાં જ મગ્ન થઈ રહે છે. બાહ્યદષ્ટિ બહાર દે ડે છે. અને અંતરદષ્ટિ સ્વભાવમાં રમે છે.
૨. બાહ્યદષ્ટિ એ ભ્રમની વાડ છે અને બાહ્યદષ્ટિથી જેવું 'એ ભ્રમની છાયા છે. તેમાં બ્રાતિ રહિત તદૃષ્ટિ તે સુખની આશાથી સૂતે નથી. પણ પગલાનંદી–બાહ્યદષ્ટિ જરુર તેમાં સુખ બુદ્ધિથી વિશ્રાંતિ કરે છે.
૩. ગામ, આરામ આદિ બાહ્યદષ્ટિથી જોતાં જરૂર છવને મેહ ઉપજાવે છે, પણ તન્દષ્ટિથી જોતાં તે તે વૈરાગ્યરસની વૃદ્ધિ માટે જ થાય છે, બાહ્યદષ્ટિ જીવ મધની માંખીની જેમ તેમાં મુંઝાઈ મરે છે, પણ તવદષ્ટિ તે સાકરની માંખીની પેરેમિષ્ટ સ્વાદ લઈ તેમાંથી સુખે મુક્ત થઈ શકે છે. તત્ત્વદષ્ટિપણું જાગતાં ચકવર્તી પોતે પોતાની સકલ સમૃદ્ધિને સહજમાં તજી દઈ સંયમને સ્વીકાર કરે છે. પરંતુ મૂઢ દષ્ટિ એ ભીખારી પિતાનું રામપાત્ર પણ ત્યજી શકતું નથી, એ સર્વ મોહનિજ મહિમા છે.
૪. બાહ્યદષ્ટિ જીવ, સુંદરી (સ્ત્રી) ને અમૃતના નિચલથી ઘડેલી માને છે, પણ તત્વદષ્ટિ તે તેણીને વિષ્ટા મૂત્રાદિક અશુચિયુક્ત દેહવાલી જ માને છે. બાહ્યદષ્ટિ કે સુંદર સ્ત્રીને દેખી તેણીના રુપ લાવણ્યમાં મુંઝાઈ તેમાં પંતગની પેરે ઝંપલાય છે, પણ તવદષ્ટિ તે તેણીને અશુચિમય સમજીને તેથી