________________
નિર્ભયાષ્ટકમ. ૩. સભ્ય જ્ઞાનવડે ય–પદાર્થને યથાર્થ જેનાર મુનિને ભય રાખવાનું શું પ્રજન છે? સહજ સુખમાં ઝીલી રહેલા મુનિને પુદ્ગલિક સુખનું પ્રજન નથી. પુલ ઉપરથી મૂરછા ઉઠી જવાથી સહજ નિવૃત્તિ સુખ સંપજે છે.
૪. નિર્મલ જ્ઞાનરૂપી-શસ્ત્રને ધારી, મેહની ફેજને ઘાત કરનાર મુનિ સંગ્રામના મોખરે ઉભેલા હાથીની પેરે લગારે બીતા નથી. તે તીક્ષણ જ્ઞાન ધારાવડે સાવધાનપણે સકળ મેહ સુભટને વિદારી નાંખી શિવશ્રીને સંપાદન કરે છે.
૫. જેના મનમાં ખરી જ્ઞાનલા જાગી છે તે સદા ભયરહિત આનંદમાં મસ્ત રહે છે, જે વનમાં મયુરે વિચરે છે. ત્યાં ભુજંગને ભય હોય જ કેમ ? જ્યાં કેસરી કીડા કરતે હેય ત્યાં ગજને પ્રચાર સંભવેજ કેમ? જ્યાં જળહળતે સૂર્ય ઉ. દય પામ્યું હોય ત્યાં અંધકાર રહેવા પામેજ કેમ? તત્વદષ્ટિ પણ તેવી જ પ્રભાવવાળી છે.
૬. મોહાસ્ત્રને-નિષ્ફળ કરવા સમર્થ જ્ઞાનબખ્તર જેણે ધાર્યું છે તેને કમસંગ્રામમાં ભય કે ભંગ હોયજ શાને? તત્વદષ્ટિને મેહને ભયજ નથી. તે ગમે તેવા સમ યા વિષમ સંરોગોમાંથી સાવધાનપણે પસાર થઈ જાય છે.
૭. મેહથી મુંઝાયેલા જ ભયભીત થકા ભવ અટવીમાં ભમ્યા જ કરે છે. મૂઢ જીવે ભયભીત થકા કંયાજ કરે છે. ૫રંતુ પ્રબલ જ્ઞાનવતનું તે એક પણ રૂંવાડું કંપતું નથી, તે તે નિર્ભયપણે સ્વાભાવિક આત્મસુખમાં મગ્ન રહે છે. •
૮. જેના ચિત્તમાં નિભય ચારિત્ર પરિણમ્યું છે એવા -