________________
નિર્ભયાષ્ટકમ,
પહ
વશ્ય મેક્ષ પામે છે. મધ્યસ્થતા સર્વ સુખનું મૂલ છે. મધ્યસ્થ માણસ સર્વ સાથે મિત્રીભાવ રાખી શકે છે, તેમજ સર્વ ગુણવંતમાંથી ગુણ ગ્રહી શકે છે. મધ્યસ્થનું હદય દયાર્ટ હોય છે તથા મધ્યસ્થ ગમે તેવા નિર્દય ઉપર પણ રેષ રાખતા નથી. મધ્યસ્થ જ મોક્ષસુખને અધિકારી છે.
૭. અમે રાગ માત્રથી જિન આગમને માનતા નથી, તેમજ દ્વેષ માત્રથી અન્ય આગમની ઉપેક્ષા કરતા નથી કિંતુ મ. ધ્યસ્થ દષ્ટિથી સત્યાસત્યને નિર્ણય કરીને તેમ કરીયે છીયે.
૮. તેમજ મધ્યસ્થ દષ્ટિથી જ સર્વનું હિત ઈચ્છી અધિકારી વર્ગને માટે આ હિતોપદેશ આપીયે છીયે. તેમાંથી કોઈ અંશ રુચિથી સેવનાર મધ્યસ્થનું અવશ્ય કલ્યાણ થવું સંભવે છે.
૭ | નિર્માષ્ટમ્ | यस्य नास्ति परापेक्षा, स्वभावाऽद्वैतगामिनः ॥ तस्य किं न भयभ्रान्ति, क्लान्तिसंतान तानवं ॥१॥ भव सौख्येन किं भूरि, भयज्वलन भश्मना ॥ सदा भयोज्झितं ज्ञानं, सुखमेव विशिष्यते ॥ २॥ न गोप्यं क्वापि नारोप्यं, हेयं देयं च न कचित् ॥ क भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः॥ ३ ॥ एकं ब्रह्मास्त्रमादाय, निन्नन् मोहच{ मुनिः ॥