________________
માધ્યસ્થાષ્ટકમ્.
પ૭
समशीलं मनो यस्य, स मध्यस्थो महामुनिः ॥३॥ स्व स्वकम कृतावेशाः, स्व स्वकर्म भुजो नराः॥ नरागं नापि च द्वेष, मध्यस्थ स्तेषु गच्छति ॥४॥ मनः स्याद् व्यापृतं यावत्, परदोष गुण ग्रहे ॥ कार्य व्यग्रं वरं तावन् , मध्यस्थे नात्मभावने ॥५॥ विभिन्ना अपि पंथानः, समुद्रं सरितामिव ॥ मध्यस्थानां परब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥ ६ ॥ स्वागमं राग मात्रेण, द्वेषमात्रात्परागमं ॥ न श्रयामस्त्यजामो वा, किंतु मध्यस्थया दृशा ॥७॥ मध्यस्थया दृशा सर्वे, ध्वपुनबंधकादिषु ॥ चारिसंजीवनी चार, न्यायादाशास्महे हितं ॥८॥
॥रहस्यार्थ॥ ૧. મધ્યસ્થતા આદરવાથીજ સદ્વિવેક પ્રાપ્ત થાય છે. અથવા વિવેકવંતજ મધ્યસ્થતા આદરે છે, માટે મધ્યસ્થ રહેવા શાસ્ત્રકાર ઉપદિશે છે. જેથી અપવાદ પાત્ર થવું ન પડે એવી અંતરદષ્ટિથી મધ્યસ્થતા આદરવી યુકત છે. મધ્યસ્થતા સેવવાથી સબલ યુકિતને ચગ્ય આદર કરવામાં આવે છે અને કુતર્ક કરવાપી બાલ ચપલતા દૂર કરવાનું બને છે.