________________
૫૬
શ્રી જૈન હિતાપદેશ, ભાગ ૩ જો.
૨માં દષ્ટિ જ રાખી રહેવુ' યુકત છે. પરમપદના અભિલાષી પુરૂષો પુરૂષાર્થ ચેાગે પરમપદને સાધી શકે છે. ા
૭. જે સ માહ્ય ભાવને છડીને અ`તર આત્મપણાથી સહુજ સ્વભાવનેજ સેવે છે, સદા આનમાં જે મસ્ત રહે છે તેવા મહા પુરૂષને અવિવેકજન્ય જડ ભાવમાં મગ્નતા કયાંથી હોય ? જે સ્વભાવમાં મગ્ન રહે છે તેના કદાપિ અવિવેક પરાભવ કરી શકતાજ નથી. વિવેકજ સર્વ દુઃખનું મૂળ છે.
૮ જેણે વિવેક-શરાણુથી ઉત્તેજિત કરેલ નિર્મલ પરિણામની ધારવાલું સચમ-શસ્ત્ર ધારણ કર્યું છે, તે સુખેથી કર્મ શત્રુને વિદારી શકે છે. જો વિવેક પૂર્વક સયમ સેવવામાં આવે તેા પરિણામની શુદ્ધિથી શીઘ્ર પાપ કર્મના ક્ષય થઈ શકે છે. સદ્વિવેક વિના સર્વજ્ઞ કથિત સ્યાદ્વાદમાર્ગ આરાધી શકાતા નથી. સદ્વિવેક વડે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને સમ્યગ્ સમજી સચમ સુખે સેવી શકાય છે. વિવેક વિના સયમમાર્ગમાં સ્થાને સ્થાને સ્ખલના થાય છે, માટે સદ્વિવેક સર્વદા સેવ્ય છે.
11 3 11
॥ ૬ ॥ માધ્યસ્થાષ્ટકમ્ ॥ स्थीयतामनुपालंभं, मध्यस्थेनां तरात्मना ॥ कुतर्क कर्करक्षेपै, स्त्यज्यतां बालचापलं मनो वत्स युक्ति गवीं, मध्यस्थस्यानुधावति ॥ तामाकर्षति पुच्छेन, तुच्छाग्रहमनः कपिः ॥ २ ॥ नयेषु स्वार्थ सत्येषु मोघेषु परचालने ||