________________
વિવેકાષ્ટકમ.
૫૫
હાયે કહેવાય છે. તેમ શુભાશુભ કર્મથીજ સુખ દુખ પ્રાપ્ત થાય છે છતાં અવિવેકથી અમુક આત્માએ અમુક ઉપર અનુગ્રહ. યા નિગ્રહ કર્યો કહેવાય છે. કર્મની વિચિત્રતાથી ફલની વિચિત્રતા થાય છે, છતાં આ કાર્ય મારાથી થયું; મારા વિના આવું કામ બની શકે જ નહિ, હું જ સર્વનું પાલન કરૂં છું, મારા વિના કઈ પાલક નથી એવું કત્વ અભિમાન કરવું એ કેવલ અને વિવેકનું જ ર છે, સુવિવેકી પુરૂષે એવું મિથ્યાભિમાન કદાપિ કરતાજ નથી તેવા પ્રાણ પુરૂષે તે સર્વેમાં સાક્ષી પાણુંજ સેવે છે.
૫. જેમ ધંતૂરો પીને ગાંડે થયેલે આદમી સર્વત્ર સેનું જ દેખે છે તેમ અવિવેકીને પણ દેહાદિક બાહ્ય પદાર્થોમાં આત્મ ભ્રમ પેદા થાય છે, જેમ ધંતૂર પીવાથી સર્વત્ર દેખાતું તેનું સાચું નથી તેમ અવિવેકથી દેહાદિ પદાર્થોમાં માની લીધેલું પોતાપણુ પણ મિથ્યાજ છે. જેમ ચઢેલે છાક ઉપશાન્ત થયે છતે સામી વસ્તુ જેવી હોય તેવી દેખાય છે, તેમ સદ્વિદ્યાગે. સુવિવેક જાગવાથી દેહાદિક બાહ્યભામાં પ્રથમ થયેલે ભ્રમ ભાંગી કેવલ સાક્ષીપણું જ રાખવું સૂજે છે. એ સર્વ સદ્વિવેકને જ પ્રભાવ છે. આ
૬. બાહ્યભાવને ઈચ્છતે છતે જીવ વિવેક થકી ચુકે છે. અને ઉચ્ચ-અંતરભાવની અભિલાષાથકી જીવને વિવેકથી ચુકવાનું બનતું નથી. પુલિક સુખની વાંછાથી જીવ સદ્વિવેકને ચુકી અવિવેકને આદરે છે. જેમ ડુંગર ઉપર ચડતાં આડું અવળું જેનાર સરત ચુકથી નીચે પડે છે, તેમાં સ્વાર્થ અંધ બની પરમાર્થ પંથ ચુકવાથી પ્રાણી અર્ધગતિ પામે છે, માટે મેક્ષાથી પુરૂએ તુચ્છ ઈચ્છાઓને શમાવી દઈને સદ્વિવેકપૂર્વક સદા પ