________________
૩.
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૩ જો
તા ક્ષણિક તૃપ્તિ કરનારા વિષયાનુ જ્ઞાનીને શું પ્રયોજન છે ! સદ્ગુણુ સેવનથી સાક્ષાત્ આત્મતૃપ્તિને અનુભવનારા જ્ઞાની પુરૂષો વિષમ એવા વિષય સુખને આદર કરતા નથી.
૩. એકજ શાન્ત રસના આસ્વાદ કરવાથી જે સહજ અતીદ્રિય સુખ પ્રાપ્ત થાય છે, તે રસનાવડે ષટરસના આસ્વાદ લેવાથી પણ મલી શકતુ નથી. એમ સમજી સકળ ઈ. દ્રિય જન્ય તુચ્છ વિષય રસના ત્યાગ કરીને એક શાન્ત વૈરાગ્ય રસનાજ આસ્વાદ કરી અપૂર્વ અને અતીન્દ્રિય સુખના સાક્ષાત્ અનુભવ કરવા યુક્ત છે. કેવલ વિષયાસક્ત વિવેક વિકલને એવુ* અપૂર્વ સુખ મલી શકે નહિ.
૪ સંસારમાં મુખ્ય લેાકાએ માની લીધેલી વિષય તૃપ્તિ સ્વપ્નની જેવી મિથ્યા છે, અને આત્માની સહજ શક્તિને ઉત્તેજિત કરનારી જ્ઞાનીએ આદરેલી તૃપ્તિજ સાચી અને સે વવા ચાગ્ય છે. માટે ક્ષણિક તૃપ્તિને તજીને અક્ષય તૃપ્તિ માટેજ યત્ન કરવા.
૫. પુદ્ગલા વડે પુદ્ગલ તૃપ્તિને પામે છે અને જ્ઞાનાદિક આક્ર્મ ગુણા વડે આત્મા તૃપ્તિ પામે છે. માટે પુદ્ગલિક તૃપ્તિને સાચી તૃપ્તિ માનવી એ જ્ઞાની વિવેકીનુ કન્ય નથી. ખાટી અને ક્ષણિક પુદ્ગલિક તૃપ્તિના અનાદર કરીને સત્ય અને શાસ્વતી સહજ તૃપ્તિનાજ સ્વીકાર કરનાર ખા જ્ઞાની ત્રિવેકી હાવા ઘટે છે. બાકી માટી માટી વાતા. કરીને વિરમી
પચ્યા રહેનારા ખરા જ્ઞાની
રહી, પુગલિક સુખમાં રચ્યા હાવા ઘટતા નથી.
૧. જિન્હા, જીલ.
←
.