________________
જ્ઞાનાષ્ટક શકવાને નથી. સમ્યગ જ્ઞાનવાનું સમ્યગુ દર્શન યા સમકિત રત્નના પ્રભાવથી દિવ્યદષ્ટિજ કહેવાય છે.
૭. મિથ્યાત્વ શલને દવા સમર્થ જ્ઞાનરૂપ વજથી શોભિત મુનિ નિર્ભય છતાં શક ઈદ્રની પેરે આનંદ નંદનમાં વિચરે છે. રત્નત્રયી મંડિત મુનિ નિર્ભય છતાં સહજાનન્દમાં મસ્ત રહે છે. તેવા ગી પુરૂષને સંયમમાં અરતિ થવા પામતી નથી. - ૮ પ્રાજ્ઞ પુરૂષ કહે છે કે જ્ઞાન, સમુદ્રથી નહિ ઉત્પન્ન થયેલું અભિનવ અમૃત છે. ઔષધ વિનાનું અપૂર્વ રસાયણ છે. અને સર્વથી શ્રેષ્ઠ એવું અનુપમ એશ્વર્યા છે. ભાગ્યવંત ભાજ તેને લાભ લહી શકે છે. ભાગ્યહીનને તે પ્રાપ્ત થઈ શકતું જ નથી. સૈભાગી ભમરે તેને મધુર રસ પીવે છે. અને દુર્ભાગી તેનાથી દૂરજ રહે છે.
विकल्प विषयोत्तीर्णः, स्वभावालंबनः सदा ॥ ज्ञानस्य परिपाको यः, सः शमः परिकीर्तितः ॥ १ ॥ अनिच्छन् कर्म वैषम्यं, ब्रह्मांशेन समं जगत् ॥ आत्माभेदेन यः पश्ये, दसौ मोक्षंगमी शमी ॥२॥ आरुरुक्षुर्मुनियोंगं, श्रयेद्बाह्यक्रियामपि ॥ योगारुढः शमादेव, शुद्धयत्यंतर्गतक्रियः ॥ ३ ॥