________________
શ્રી જૈન હિતાપદેશ, ભાગ ૩ જો,
ध्यानवृष्टेर्दया नद्याः, शमपूरे प्रसर्पति ॥ विकारतीरवृक्षाणां, मूलादुन्मूलनं भवेत् ॥ ४ ज्ञानध्यान तपः शील, सम्यक्त्व सहितो ऽप्यहो ॥ तं नानोति गुणं साधु, र्यं प्राप्नोति शमान्वितः ॥ ५ ॥ स्वयंभूरमणस्पर्द्धि, वर्द्धिष्णु समता रसः ॥ मुनिर्येनोपमयेत, कोपिनासौ चराचरे || ६ || शमसूक्त सुधासिक्तं येषां नक्तं दिनं मनः ॥ कदापि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥ ७ ॥ गर्जदज्ञान गजोत्लुंग, रंगद् ध्यान तुरंगमाः ॥ जयन्ति मुनिराजस्य, शमसाम्राज्य संपदः ॥ ८॥
२४
॥ रहस्याथ
૧ સકલ્પ વિકલ્પને શમાવી આત્માને સહેજ શીતલતા સદા આપનાર એવા શમગુણુને સમ્યગ્ જ્ઞાનના ઉત્તમ ફલરૂપે જ્ઞાની પુરૂષાએ વખાણેલ છે. ઉપશમવત વિવિધ વિકલ્પ જાળથી મુક્ત હોઇ શકે એવા પરિપકવ જ્ઞાનના ખલથી સહજ સ્વહિત સાધી શકે છે.
જે શાન્ત આત્મા, કની વિષમતાને નહિ લેખતાં, સર્વે જગજ તુને સહેજ સુખ મેલવવા એક સરખી સત્તા હોવાથી,