________________
-૨૨ શ્રી જેન હિતોપદેશ. ભાગ ૩ જે. તેનું તે કહેવું જ શું? પણ ભારભૂત એવા શુષ્ક જ્ઞાનમાત્રથી કંઈ કલ્યાણ નથી.
૩. જેથી સ્વભાવ નિર્મલ થાય એટલે આત્મપરિણતિ સુધરતી જાય એવું જ જ્ઞાન મેળવવું સારું છે. બાકીનું જ્ઞાન તે કેવલ બજારુપ છે એવું શાસ્ત્રકાર કહે છે.
૪. અનિશ્ચિત વાદવિવાદને વદતાં થકાં, જેમ ઘાંચીને બળદ ગમે તેટલું ચાલે તે પણ તેને અંત આવતું નથી, તેમ તત્વને પાર પામી શકાતેજ નથી, સાધ્ય દષ્ટિથી ધર્મચર્ચા કરતાં કે નમ્રપણે તત્વકથન કે શ્રવણ કરતાં કેવલ હિતપ્રાપ્તિજ થાય છે. માટે શુક વાદવિવાદ તજીને કેવલ તત્ત્વજના કરવી.
૫. આત્મ દ્રવ્યના ગુણ પયયની પર્યાચના કરવી જ શ્રેષ્ઠ છે, બીજી નકામી બાબતમાં વખત ગુમાવવો યુક્ત નથી. એવી સમજપૂર્વક સહજ સંતોષ ધારનાર મુનિ મુષ્ટિજ્ઞાનની સ્થિતિવાલા ગણાય છે. મુષ્ટિજ્ઞાન સંક્ષિપ્ત છતાં સર્વોત્તમ છે, તેથી સર્વ પરભાવથી વિરમી મુનિ સહજ સ્વભાવરમણ બને છે.
૬. મિથ્યાત્વને ભેદી સમક્તિ પ્રાપ્ત કરાવે એવું સમ્યગ્ર જ્ઞાન જે પ્રગટ થાય છે તે સારભૂત જ્ઞાન પામી બીજા શાસ્ત્ર પરિશ્રમનું કઈ પ્રોજન નથી. જે સ્વાભાવિક દષ્ટિથી અંધકાર દૂર થતું હોય તે કૃત્રિમ દીવાનું શું પ્રજન છે? સાચે જીવે જેના ઘટમાં જ પ્રગટ છે તેને સહજ સ્વાભાવિક પ્રકાશ મલ્યાજ કરે છે તેથી તે મિથ્યાત્વ અંધકારને વિનાશ કરી આનંદમગ્નજ રહે છે. સારભૂત જ્ઞાન વિના લાખેગમે કલેશકારક-શાસ્ત્ર વિલેડથી શું વળવાનું? ચાખી દષ્ટિવાલાને એક પણ દવે બસ છે, અને અંધ દષ્ટિને હજાર દીવાથી પણ ઉપકાર થઈ