________________
શ્રી જૈન હિતેપદેશ ભાગ ૩ જે. તેથી નિર્મોહી પુરૂષ અધિકાર મુજબ જ ઉપદેશ આપે છે.
૮. જે મહાશય શુદ્ધ સમજપૂર્વક સમસ્ત સદાચારને સેવવા ઉજમાલ રહે છે તે પ્રજનવિનાના પરભાવમાં શા માટે મુંઝાય? જેમ નિમલ આરીસામાં વસ્તુનું યથાર્થ દર્શન થઈ શકે છે તેમ નિમલ જ્ઞાનદગુગે આત્મા સ્વકર્તવ્ય સમ્યગ સમજીને તેનું નિરભિમાનતાથી આરાધના કરી શકે છે. નિર્મલ જ્ઞાનવડે સ્વકર્તવ્યનું સ્વરૂપ નિધારીને જે શુભાશય તેનું સેવન કરે છે તે અવશ્ય ફતેહમંદ નીવડે છે.
... ॥५॥ ज्ञानाष्टक. ॥ मज्जत्यज्ञ किलाज्ञाने, विष्टायामिव शूकरः ॥ ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥१॥ निर्वाण पद मप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः ॥ तदेव ज्ञान मुत्कृष्टं, निबंधो नास्ति भूयसा ॥ २॥ स्वभाव लाभ संस्कार, कारणं (स्मरणं) ज्ञान मिष्यते।। ध्यान्ध्यमात्रमतस्त्वन्य, तथा चोक्तं महात्मना ॥३॥ वादांश्च प्रतिवादांश्च. वदंतोऽनिश्चितांस्तथा ॥ तत्त्वान्तं नैव गच्छंति, तिलपीलकवद्गतौ ॥ ४ ॥ स्वद्रव्य गुण पर्याय, चर्या वर्या परान्यथा ॥ इति दत्तात्म सताष्ट, मुष्टि ज्ञानस्थितिर्मुनेः ॥ ५॥