________________
સમ્યકત્વ ભજ
२ शिष्ट निंदित पाप कार्यनो परिहार कर.
પ્રાણીયાને નર્ક તિર્યંચ ગતિ આપનાર, રોગ શાકાદિ દુઃ-ખના નિધાન, અને સકલ ક્લેશનાં સ્થાનરૂપ પાપને તું પરમ શત્રુ સમજ, ૧૪
ધર્મહીન માનવાને જીવતા છતાં પણ મુઆ માનવા, અને ધર્મે કરી યુક્ત માનવા મુઆ છતાં આલેક અને પરલેાકમાં
જીવતાજ જાણવા. ૧૫
૧૨.
પાપવંત પ્રાણીને ધન ધાન્ય ગૃહાર્દિક તથા વસ્ત્ર અલં કારાદિક શુભવસ્તુ પ્રાપ્ત થઈ શકતી નથી, તેને તેા કેવળ દુઃખ. અને લેશજ પ્રાપ્ત થાય છે. ૧૬
પુણ્ય અને પાપ પ્રાણીયાના મિત્ર અને શત્રુ છે, એમ જાણવું, કેમકે સુખ દુઃખ ફળને આપનારા તે બંને પ્રાણીની સાથેજ જાય છે. ૧૭
ભવ ભ્રમણુના નિદાનરૂપ અને રોગ શાકાદિકના બીજ રૂપ નર્ક ગમનના હેતુ રૂપ અને સર્વ દારિદ્રના મુળરૂપ આ ભ અને પરભવના શત્રુરૂપ અને દુઃખ દેવામાં એક્કારૂપ એવાં સમસ્ત પાપનાં નિદ્ય કારણાને હું સુવ્રત ! તું તજીદે. સમસ્ત પાપકાર્યથી તદ્ન અલગા રહેવુ' એજ સાર છે. ૧૮
सम्यक्त्वं भज.
सम्यग् दर्शन संशुद्धः सत्य मानुच्यते बुधैः ॥ सम्यक्त्वेन विना जीवः पशुव न संशयः ॥ १९ ॥