________________
ܬ
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જો
पुंश्चल्या इव कल्याण, कारिणी न प्रकीर्तिता ॥ ३ ॥ अंतर्गतं महाशल्य, मस्थैर्यं यदि नोध्धृतम् ॥ क्रिषधस्य को दोष, स्तदा गुण मयच्छतः ॥ ४॥ स्थिरता वाङ्मनः कायै, र्येषा मंगांगितां गता ॥ योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवा निशि ॥ ५॥ स्थैर्य रख्न प्रदीप, द्दीप्रः संकल्पदीपजैः ॥ तद्विकल्पैरलं धूमै, रलं धूमैस्तथाश्रवैः ॥ ५ ॥ उदीरयष्यसि स्वांता, दस्थैर्य पवनं यदि ॥ समाधे धर्म मेघस्य, घटां विघटयिष्यसि ॥ ७ ॥ चारित्रं स्थिरता रूप, मतः सिद्धेष्वपीष्यते ॥ यतं तां यतयो वश्य, मस्या एव प्रसिद्धये ॥ ८ ॥
૧૪
॥ रहस्यार्थ ॥
૧. સ્થિરતા આદર્યા વિના સ્વાભાવિક સુખ સ ંપ્રાપ્ત થતું નથી. સપૂર્ણ સ્થિરતાના ખલેજ સ્વભાવમગ્ન થાય છે અને એવા સ્વરૂપમગ્ર મહાપુરૂષજ પૂર્ણાનંદ પામી શકે છે. તે વિના તા જીવ જ્યાં ત્યાં સુખની ભ્રાંતિથી માત્ર ભસ્યાજ કરે છે માટે ગુરૂમહારાજ શિષ્યને સ્થિરતા દરવા ઉપદેશ આપે છે કે હે વત્સ ! તુ* અસ્થિર ચિત્તથી અનેક સ્થલે લટકી ભટકીને શા માટે ખેદ ધારણ કરે છે? ફ્કત સ્થિરતાનુ· સેવન કરવાથી