________________
સ્થિરતા–અષ્ટક.
વાહિતાવડે કેવળ નિજસ્વરુપમાં મગ્ન થઈ રહે છે.
૬ જ્ઞાનામૃતમાં મગ્ન થયેલાને જે સુખ સંભવે છે તે મુખથી કહી શકાય તેવું નથી. પ્રિયાનું પ્રેમાલિંગન કે ચંદનને રસ તેવી શીતલતાનું સુખ આપી શકે જ નહિ. કેમકે પ્રથમનું સુખ સત્ય સ્વભાવિક અને અતીક્રિય છે અને પ્રિયાદિકનું ક્ષણિક કૃત્રિમ અને ઇન્દ્રિયગોચર હોવાથી વિભાવિક સુખ અને અસત્ય જમાત્મક છે.
૭. સહજ સ્વાભાવિક શીતલતાને પુષ્ટિ કરનાર જ્ઞાનામૃત ના લેશ માત્રનું સુખ અપાર છે. તે તેમાં સવશે નિમગ્ન થઈ રહેનાર મહાપુરુષના મહિમાનું તે કહેવું જ શું?
૮. જેની દષ્ટિમાંથી કરુણારસ વષી રહ્યા છે અને જેનાં વચન સમતારૂપી અમૃતનું સિંચન કર્યા કરે છે એવા શુભ જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન થયેલા મહાપુરુષને નમસ્કાર! જેની દષ્ટિમાં કરૂણા ભરેલી છે, તેમજ જેની વાણી અમૃત જેવી મીઠી અને શીતળ છે, તેને નમસ્કાર!
| I સ્થિરતા-૩ણવા. वत्स किं चंचलस्वांतो, भ्रांत्वा भ्रांत्वा विषीदसि ॥ निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥ १ ॥ ज्ञान दुग्धं विनश्यते, लोभ विक्षोभ कूर्चकैः ॥ आम्ल द्रव्यादिवाऽस्थैर्या, दिति मत्वा स्थिरो भव॥२॥ अस्थिरे हृदये चित्रा, वामेत्राकार गोपना ॥