________________
श्री जैन हितोपदेश भाग त्रीजो.
मंगलाचरण रूप.
શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી મહાવીરજિન સ્તન સારાંશ.
૧. અધ્યાત્મ વેદીને પણ પરાકષ્ટિથી પ્રાપ્ય, વિદ્વાનાને પણ વચન અાચર અને ચર્મ ચક્ષુને પ્રગટ ન દેખાય એવા શ્રી વમાન પ્રભુની સ્તુતિ કરવા પ્રયત્ન કરૂ છું.
૨. હે પ્રભુ તારી સ્તુતિ કરવા ચેોગીજના પણ અસમર્થ છે; તે મારા જેવાનુ તા કહેવુંજ શું ? પરંતુ ગુણાનુરાગ તા તેઆની પેરે મારે પણ નિશ્ચળ છે, આવા નિશ્ચય કરીને તારી સ્તુતિ કરતા હું પોતે મૂખ છતાં અપરાધી ઠેરતા નથી. ៩
૩. ગભીર અર્થવાળી શ્રી સિદ્ધસેન સૂરિની રચેલી સ્તુ તિયા કયાં ! અને આ અણુકેળવાયેલી સ્તુતિ ક્યાં ? તથાપિ હસ્તિ નાયકના પંથે ચાલનારી તેના માળ ગતિમાં સ્ખલના પો મતા છતા શેાચવા ચેાગ્ય નથી. કેમકે તે સ્વપિતાનાજ પનેત પગલે ચાલનારા હાવાથી તે પિતાની પવિત્ર પદવી પ્રાપ્ત કરી શકેજ છે.
૪. હું જિને'દ્ર વિવિધ ઉપાયેાવડે આપ જે દુષ્ટ દોષોને દૂર કરી નાંખા છે તેજ દ્વેષને અન્ય તીર્થ નાયકા આપની