________________
૧૬૬ શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ છે. શ્રેષ રસ શેષરે; પૂર્વ મુનિ વચન સંભારતાં સારતાં કર્મ વિશેષરે છે ચેર૭ દેખી માર્ગ શિવ નગરને, જે ઉદાસિન પરિણામરે, તેહ અણછોડતાં ચાલિયે, પાસિયે જીમ પરમ ધામ ૨૦ ૨૮ શ્રી નય વિજય ગુરૂ શિષ્યની, શિખી અમૃતવેલરે એહ જે ચતુર નર આદરે, તે લહે સુયશ રંગરેલરે ચેટ ૨૯
ઇતિ શ્રી હિતશિક્ષા સઝાય સમાપ્ત.
૧ નાશ કરતા.
समाप्तोडयं ग्रंथः