________________
અથ શ્રી અમૃતવેલીની સાય. ૧૯૫ વિશ્વ ઉપગાર જે જીન કરે, સાર જિન નામ સગરે, તે ગુણ તાસ અનુમદિયે, પુન્ય અનુબંધ શુભ ગરે ચે૧૬ સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહરે, જેહ આચાર આચાર્યને ચરણ વન સિંચવા મેહરે છે એ છે ૧૭ જેહ ૨ઉવઝાયને ગુણ ભલે, સૂત્ર સઝાય પરિણામરે, સાધુની જે વળી સાધુતા, મૂલ ઉત્તર ગુણ ધામરે પા ચેટ છે ૧૮ છે જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જે સમકિત સદાચારરે, સમકિત દ્રષ્ટિ સુરનર તણી, તેહ અનુમદિયે સારરે છે એ છે ૧૯ મે અન્યમાં પણ દયાદિક ગુણા, જેહ જિન વચન અનુસારરે, સર્વ તે ચિત્ત અનુમદિયે, સમકિત બીજ નિરધાર છે છે ૨૦ ૫ પાપ નવી તીવ્ર ભાવે કરી, જેહને નવી ભવ સાગરે; ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુદવા લાગરે છે જે છે ૨૧ કે થેલે પણ ગુણ પરતણે, સાંભળી હર્ષ મન આણજે, દોષ લવ પણ નિજ દેખતાં, નિજ ગુણ નિજ આતમા જાણુરે ચે૨૨ ઉચિત વ્યવહાર અવલંબને એમ કરી સ્થિર પરિણામરે, ભાવિયે શુદ્ધ નય ભાવના, પાવનાશય તણું ઠામ ચે છે ૨૩ દેહ દમન વચન પુગળ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપરે, અક્ષય અકલંક છે જીવનું; જ્ઞાન આનંદ સ્વરૂપરે છે ૨૪ કર્મથી કલ્પના ઉપજે પવનથી જેમ જલધિ વેલ, રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દ્રષ્ટિ સ્થિર મેલરે છે છે ૨૫ ધારતાં ધર્મની ધારણા, મારતાં મેહ વડ ચેર, જ્ઞાન રૂચી વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોરરે આ ૨૦ ૨૬ મે રાગ વિષ દેષ ઉતારતાં, જારતાં
૧ ચારિત્ર, ૨ ઉપાધ્યાય. ૩ પવિત્ર ઇરાદે.