________________
અસૂયાવકે જાણે હેય નહિં તેમ સ્વયંસ્વીકારીને સાર્થક (સફળ) કરે છે, તે આશ્ચર્યકારક વાત છે. કેમકે ગમે તેણે પણ દુષ્ટ રાગ દ્વષાદિક દો તે દૂરજ કરવા યોગ્ય છે. છતાં તેમણે તે તેજ ફુટ દોષોને આગ્રહ પૂર્વક સ્વીકારજ કર્યો લાગે છે, એજ મહા આશ્ચર્યકારક છે.
૫. હે નાથ ? વસ્તુ સ્વરૂપને યથાસ્થિત બતાવતા આપ લગારે આડંબર રચતા નથી. બીજા વાગાબરી તે કઈક કપલ કલ્પિત વાતે લાવીને ખડી કરે છે તેવા મિથ્થાબરી-મહા પંડિતથી સર્યું?
૬. ક્ષણે ક્ષણે શુભ ધ્યાનના બલથી ત્રણ જગતને, નિત્ય પ્રતિ અત્યંત અનુગ્રહ કરતા આપ વિદ્યમાન છતાં અન્યને આપ વિના નામ માત્ર દયાને દાખવનારા બીજા બુદ્ધાદિક દે. વને શા માટે આશ્રય કરતા હશે ? ખરેખર તે તેઓની શુદ્ધ દેવ તત્ત્વાદિકની ખરી પરીક્ષાની ગંભીર ખામીને લીધે જ થવું સંભવે છે. શુદ્ધ તત્વ પરીક્ષક તે વિવેકના સદ્ભાવે સત્ય વસ્તુને અનાદર કરી શકે જ નહિ.
૭. પિતેજ કુમાર્ગને લવતા છતા અન્ય જનને પણ એવા દુષ્ટ દોષના ભાગી કરે છે, બીજાને પણ એવી જ ઠગાઈ શીખે છે; અને સન્માર્ગગામીને, સન્માર્ગના જાણુને, તથા સન્માર્ગ દકિને, કેવળ ગુણષથી અંધ થયેલા સાક્ષાત્ અનાદર કરે છે; એજ ખેદકારક છે.
૮. જે આકાશમાં તગતગતા ખજવા સહસા કીરણવાળા સૂર્યને પરાભવ કરી શકે, તેજ અન્ય દર્શની જને આપના