________________
:-૧૫૬ શ્રી જૈનહિતોપદેશ ભાગર જે. કૃતજ્ઞ માણસ ઉપર સામાન્ય ઉપગાર કર્યો હોય તે તેને પણ તે ભૂલતું નથી તે અસાધારણ ઉપગારને કરનાર ઉપગારીને તે તે ભૂલેજ કેમ? કૃતઘ માણસ ઉપગારીએ કરેલા ઉપગારને વિસરી જઈ તેને ઉલટે અપવાદ કરવા તત્પર થઈ જાય છે. દૂધ પાઈને ઉછેરેલા સાપની જેમ કૃતઘ નુકસાન કરે છે માટે તે ધમને યેગ્ય નથી. . + : ૨૦ ધન્ય કૃત પુન્ય એવે પરહિતકારી પુરૂષ ધર્મનું
ખરૂ રહસ્ય સારી રીતે સમજી પ્રાપ્ત કરીને નિસ્પૃહ ચિત્ત છ પિતાના પૂર્ણ પુરૂષાર્થયેગે અન્ય જિનેને પણ સન્માર્ગમાં જે દે છે. અર્થાત્ ધર્મનું ખરું રહસ્ય જાણનાર અને નિસ્પૃહપણે પિતાનું છતું વીર્ય ફેરવનાર એવા પરહિતકારી પુરૂની જ બલિહારી છે. તેવા ધન્ય પુરૂષે વપરનું હિત વિશેષ સાધી શકે છે. તેવા ભાગ્યશાળી ભવ્ય ધર્મને સારી રીતે દીપાવી શકે છે તેથી તે ધર્મરત્નને અધિક લાયક છે. કેવળ સ્વાર્થ વૃત્તિવાળાથી તેવે પર ઉપગાર સંભવ નથી. તેથી નિસ્વાર્થ વૃત્તિ રાખવાની ખાસ જરૂર છે. નિઃસ્વાર્થી જને પરોપકારને પિતાના શુદ્ધ સ્વાર્થથી ભિન્ન સમજતા નથી. અર્થાત પોપકારને પિતાનું ખાસ કર્તવ્ય સમજીને કોઈની પ્રેરણા વિના સ્વભાવિક રીતે જ સેવે છે.
લક્ષ પુરૂષ સકળ ધર્મકાર્યને સુખે સમજી શકે છે અને તે દક્ષ ચંચળ તથા સુખે કેળવી શકાય એ હેવાથી થોડા વખતમાંજ સર્વ ઉત્તમ કલામાં પારગામી થઈ શકે છે. આ કાર્ય દક્ષ પુરૂષ ધર્મરત્નને લાયક હોઈ શકે છે. પરંતુ અને કુશળ, અશિક્ષણીય અને મંદ પરિણામી તેમજ અતિ પરિણામી જન ધર્મને લાયક થઈ શકતા નથી. કેમકે તેમની નજર સાપે