________________
ધર્મરત્નનીપ્રાસિનેમાટેપ્રાસકરવાયોગ્યઅાઅથવાધર્મનીખરીકુ ચી.૧૫૫
શે ? અને સ્વહિત સાધવાને પણ અસમર્થ હાવાથી પરહિતનુ તે કહેવુંજ શું! તેથી પશુના જેવા અજ્ઞાન અને અવિવેકી ના ધર્મને માટે ભાગ્ય છે.
૧૭ પરિપકવ બુદ્ધિવાળા અાત્ સદ્ભિવેકાદિક ગુણુ સ ́પન્ન એવા વૃદ્ધે પુરૂષો પાપાચારમાં પ્રવૃતિ કરતાજ નથી એમ હાવાથી તેવા વૃદ્ધને અનુસરીને ચાલનાર પણ પાપાચારથી દૂરજ રહે છે, કેમકે જીવાને સખત પ્રમાણે ગુણ આવે છે, કહેવત છે કે ૮ જેવી સામત તેવી અસર ’ તેવા શિષ્ટ પુરૂષોને અનુસારે ચાલનાર ધર્મરત્નને ચાગ્ય થાય છે. પરંતુ સ્વચ્છંદે ચાલનાર માણસ કદાપિ ધર્મને ચેાગ્ય થઈ શકતા નથી. કેમકે તે સદાચારથી તા પ્રાયઃ વિમુખ રહે છે.
'
.
૧૮ સમ્યગ્ જ્ઞાન દર્શનાદિક સવ સદ્ગુણાનું મૂળ વિનય છે, અને તે સદ્ગુણા વડે ખરૂ' સુખ મેળવી શકાય છે. માટેજ જૈનશાસનમાં વિનયવત-વિનીતને વખાણ્યા છે. લાકિકમાં પણ કહેવાય છે કે વના (વિનય ) વેરીને પણ વશ કરે. ” તે પછી શાસ્ત્રોક્ત નીતિ મુજમ વિનયના અભ્યાસ કરવામાં આવે તે તેના ફળનુ તા કહેવુ'જ શું? વિનયથી સર્વ ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. તેથી ઇસુખના અભિલાષી જનાએ અવશ્ય વિનયનુ સેવન કરવુ‘જ જોઇએ. વિનીત માણસ ધર્મના અધિકારી નથી જ. કેમકે તે તેથી અસભ્ય વૃત્તિથી કંઇ પણ સદ્ગુણ પેદા કરી શકતા નથી, અને ઉલટા ઠેકાણે ઠેકાણે કલેશના સાગી થાય છે. ૧૯ કૃતજ્ઞ પુરૂષ ધર્મગુરૂને તવબુદ્ધિથી પરોપકારી જાણીને તેનું બહુમાન કરે છે. તેથી સમ્યગ્ જ્ઞાન દર્શનાદિક સદ્ ગુણાની વૃદ્ધિ થાય છે તેથી કૃતજ્ઞ માણસજ ધર્મરત્નને લાયક છે.