________________
ધર્મરત્નનીપ્રાપ્તનેમારેપ્રાકરવાયોગ્યગુણાઅથવાધર્મનીખરીકુ‘ચી,૧૫૭
ક્ષપણે સર્વત્ર ફરી વળતી નથી. તેથી તે સત્ય ધર્મથી માહેર રહ્યા કરે છે, અર્થાત્ ધર્મના ખરા રહસ્યને પામી શકતાજ નથી. માટે ધમાથી જનાએ કાર્યદક્ષ અને કર્તવ્ય પરાયણ થવાની પણ પુરી જરૂર છે. ”
આ પ્રમાણે એ એકવીશ ગુણાનું કઇક સહેતુક વર્ણન ધર્મરત્ન પ્રકરણ ’ ગ્રંથને અનુસારે કરવામાં આવ્યુ છે. એ ઉપર વર્ણવેલા ગુણેા જેમણે સ’પ્રાપ્ત કર્યા છે તે ભાગ્યશાળી સન્ય જને ધર્મરત્નને લાયક થાય છે. એ એકવીશ ગુણુ સ’પૂર્ણ જેમને પ્રાપ્ત થયા છે તે ઉત્કૃષ્ટ રીતે લાયક છે. ચતુર્થ ભાગે ન્યૂન ગુણવાળા ભવ્ય મધ્યમ રીત્યા લાયક છે અને અર્ધા ભા ગથી ન્યૂન ગુણવાળા ભળ્યેા જઘન્ય ભાંગે લાયક છે. પરંતુ તેથી પણ ન્યૂને ગુણવાળા હાય તેતે દરિદ્રપ્રાય-અયોગ્ય સમજવાના છે, એમ સમજીને સર્વજ્ઞ ભાષિત શુદ્ધ ધર્મના અભિલાષી જાએ જેમ બને તેમ ઉક્ત ગુણામાં વિશેષે આદર કરવા ચેાગ્ય છે. કારણ કે પવિત્ર ચિત્ત પણ શુદ્ધ ભૂમિમાંજ શોભે છે અને ભૂમિ-શુદ્ધિ ઉક્ત ગુણુાવડેજ થાય છે.
•
ઉક્ત ગુણ ભૂષિત ભવ્ય સત્ત્વાએ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે શુદ્ધ સયમધારી સદ્ગુરૂ પાસે શુશ્રુષા પૂર્વક ધર્મનું સ્વરૂપ સાંભળવા અને તેનું મનન કરવા સાથે યથાશકિત તેનુ પરિશી લન કરવાને પ્રયત્ન સેવવા જોઇયે, તે ધર્મ મુખ્યપણે એ પ્રકા રના છે. દેશવિરતિ ધર્મ અને સર્વ વિરતિ ધર્મ, દેશવિરતિ ધર્મના અધિકારી ગૃહસ્થ લોક હાઇ શકે છે અને સર્વ વિરતિ ધર્મના અધિકારી સાધુ મુનિરાજ હોઈ શકે છે. સ્થૂલ થકી હિંસા, સત્ય, દત્ત, મૈથુનના ત્યાગ અને પરિગ્રહનુ' પ્રમાણ કરવારૂપ