________________
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જશે.
૮ સુદાક્ષિણતાવંત પાતાનુ કાર્ય તજી બની શકે તેટલા બીજાના ઉપાર કરતા રહે છે તેથી તેનું વચન સહુ કોઇ માન્ય રાખે છે તેમજ સહુ કોઇ તેને અનુસરીને ચાલે છે. આવા સ્વભાવથી સહેજે સ્વપરહિત સાધી શકાય છે, તેથી તે ધમરત્નને ચેાગ્ય છે. જેનામાં એ ગુણુ નથી તે સ્વાર્થ સાધક અથવા આપ મતલબીયાના ઉપનામથી નિદ્વાપાત્ર થાય છે માટે તે ધર્મરત્નને અાગ્ય ઠરે છે.
૧૫૨
૯ લજ્જાશીલ માણસ લગારે પણ અકાર્ય કરતાં ડરે છે તેથી તે કાર્યને ક્રૂર તજી સદાચારને સેવતા રહે છે, તેમજ અંગીકાર કરેલા શુભ કાર્યને તે કઈ રીતે તજી શકતા નથી. તેથી તે સદ્ધર્મને ચેગ્ય ગણાય છે. લજ્જાહીન તેા કઇપણુ - કાર્ય કરતાં ડરતા નથી તેથી તે અશુભ આચારને અનાયાસે સેવતા રહે છે, ગમે તેવા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છતાં તે કુળ મર્યાદાને તજી દેતાં વાર કરતા નથી, તેથી લાહીન ધ રત્નને અાગ્ય છે.
૧૦ દૈયા એ ધર્મનું મૂળ છે અને યાને અનુસરીનેજ સર્વ સદ્દઅનુષ્ઠાન પ્રવર્તે છે એમ જિન આગમમાં સિદ્ધાંત રૂપે કહેલું છે, તેથીજ સર્વજ્ઞ ભાષિત સત્ય ધર્મનું યથાર્થ આરાધન કરવાને દયાળુ હાવાની ખાસ જરૂર છે. અર્થાત્ દયાળુજ ધર્મ રત્નને ચેાગ્ય છે. દયાહીન કોઈ રીતે ધર્મને ચેાગ્ય નથી કેમકે તેવા નિર્દેય પરિણામવાળાનુ સર્વ અનુષ્ઠાન નિષ્ફળ થાય છે.
૧૧ મધ્યસ્થ એટલે પક્ષપાત રહિત એવા સામ્ય જિ પુરૂષ રાગ દ્વેષ દૂર તજીને શાંત ચિત્તથી ધર્મ વિચારને યથાસ્થિત સાંભળે છે અને ગુણના સ્વીકાર તથા દોષના ત્યાગ કરે