________________
ધર્મરત્નનીપ્રાસિનેમાટેપ્રાસકરવાયોગ્યગુણાઅથવાધર્મનીખરીકે ચી૰૧૫૩ છે માટે તે ધર્મને લાયક છે. પરંતુ પક્ષપાત યુક્ત બુદ્ધિવાળા માણસ અધ શ્રદ્ધાથી વસ્તુતત્ત્વના યથાસ્થિત વિચારજ કરી શકતા નથી તેા પછી ગુણુના આદર અને દોષના ત્યાગ શી રીતે કરી શકે ? તેથી પક્ષપાત બુદ્ધિથી એકાંત ખેચતાણ કરી બેસનાર ધર્મ ત્નને ચોગ્ય નથીજ.
૧૨ ગુણુરાગી માણુસ ગુણવંતનું અહુ માન કરે છે, નિગુણુની ઉપેક્ષા કરે છે, સદ્ગુણના સંગ્રહ કરે છે અને સપ્રાપ્ત ગુણને સારી રીતે સાચવી રાખે છે. પ્રાપ્ત થયેલા ગુણાને દોષિત કરતા નથી. તેથી તે ધર્મને ચેાગ્ય છે. નિર્ગુણ માણસ તા ખીજા ગુણવંતને પણ પોતાની જેવા લેખે છે. તેથી તે નથી તે કરતા. તેમની ઉપર રાગ કે નથી કરતા ગુણુ ઉપર રાગ, પરંતુ ઉલટા ગુણુદ્વેષી હોઇ સદ્ગુણના પણુ અનાદર કરે છે અને આક્ર્મ ગુણુને મલીન કરી નાંખે છે માટે તે ધર્મ રત્નને માટે અચૈાગ્યજ છે.
૧૩ ત્રિકથા કરવાના અભ્યાસવર્ડ કલુષિત મનવાળા માણસ વિવેક રત્નને ખાઇ દે છે અને ધર્મમાં તે વિવેકની ખાસ જરૂ રૂર છે. તેથી ધર્માર્થી માણસે સત્ય પ્રિય થવાના અને સત્ય હિતકારી વાતનેજ કહેવાના અથવા સાંભળવાના ઢાળ રાખવા જોઇયે. આવા સત્યપ્રિય અને સત્યભાષક જીવથી સ્વપરનું હિત સહેજે થાય છે. તેથી તેવા ગુણવાળાજ ધર્મરત્નને ચેાગ્ય છે. વિકથાવતથી ઉભયને હાનિ પહોંચે છે તેથી તે અાગ્ય છે.
૧૪ જેના પરિવાર અનુકુળ વર્તના, ધર્મશીલ અને સદાચારને સેવાવાળા હોય એવા જાડાબળિયે માણસ નિર્વિઘ્નપણે