________________
ધર્મરત્નની પ્રાપ્તિને માટે પ્રાસક૨વાગ્યશણાઅથવા ધર્મનીખરી ચી.૧૧૧ સર્વ જનને પ્રિય થઈ શકે છે અને તે એક વિરૂદ્ધ તથા પરલોક વિરૂદ્ધ કાર્યને સ્વભાવિક રીતે જ તજનાર હોવાથી સમ્યગુ દષ્ટિ જીને પણ મોક્ષમાર્ગમાં બહુમાન ઉપજાવનાર થઈ પડે છે. સદાચાર સેવી લકપ્રિય પુરૂષ પિતાની પવિત્ર કહેણી કરણીથી અન્ય જનેને પણ અનુકરણીય થઈ પડે છે, તેવી રીતે ઈચ્છા મુજબ વર્તી અતડે રહેનાર માણસ કંઈ પણ વિશેષ સ્વપરહિત સાધી શકતું નથી.
કૂર માણસ કિલષ્ટ પરિણામથી પિતાનું જ હિત સાધવાને અશક્ત છત પરનું હિત શી રીતે સાધી શકે ? તેથી તે ધર્મરત્નને અગ્ય સમજ. સમ પરિણામને ધારણ કરનાર એ અનુકંપાવાન–અર આત્મા જ મોક્ષમાર્ગ સાધવાને અધિકારી હોઈ શકે છે.
૬. આલેક સંબંધી તથા પરક સંબંધી દુખની વિ. ચારણ કરનાર પાપ કર્મમાં પ્રવૃત્તિ કરતું નથી અને લોકાપવાદથી પણ ડર રહે છેએ ભવભીરૂ માણસજ ધર્મરત્નને
ગ્ય હેઈ શકે છે. પરંતુ જે નિર્ભયપણે કાપવાદને પણ ભય રાખ્યા વિના સ્વછંદ વર્તન કરે છે, તે ધર્મરત્નને યોગ્ય નથી જ.
૭ અશઠ માણસ કેઇની વંચના કરતું નથી, તેથી તે વિશ્વાસપાત્ર અને પ્રશંસાપાત્ર બને છે. વળી તે પિતાના સર્ભાવથી ઉદ્યમ કરે છે તેથી તે ધર્મરત્નને યેગ્ય ઠરે છે. કપટી માણસ તે પર વચનાથી પિતાના કુટિલ સ્વભાવને લઈ પરને અપ્રીતિપાત્ર બને છે, તેમજ સ્વહિતથી પણું ચુકે છે માટે તે ધર્મને માટે અયોગ્ય છે.