________________
શ્રી જેહિતાપદેશ ભાગ ૨ જો,
એવા દેહની મૂર્ચ્છા ત્યજ, અને સંસારના પાર પામ. તેમજ ધીરપણું ધારણકર, દુઃખદાયી શાકનેત્યજ અને મનના મેલ દૂર કર. હું
શ્રેષ્ઠ એવા માનવ દેહ પામીને સારાં વ્રત નિયમ પાળી તેને સફળ કરવા, વ્રત ભંગ નહિ કરવા; સમાધિવાળું મરણુ કરવુ, આ ભવ પરભવ સમધી ભાગાશસા તજી દેવી; મધ્યસ્થ રહી સ્વપર હિત સાધવુ, પરમેષ્ઠિના જાપ જપવા; ધર્મ રસાયણ સેવવુ, વૈરાગ્ય ભાવના ભાવવી, લક્ષ્મી વિંગેરે ક્ષણિક વસ્તુ ઉપરથી માહ ત્યજી દેવા અને સારભૂત એવા વિવેકને ભજવા. ૭
હું સુભગ ! તુ' ધર્મરૂપી સંમલ (ભાતુ) સાથે લઇલે, ફ્રી ફરી મનુષ્યભવ પામવા દુર્લભ છે, માટે અયોગ્ય આચરણ ત્યજી દઈ જેથી જન્મમરણના અંત આવે એવુ· ચેાગ્ય આચરણ સેવીલે. ૮ (" ઇતિ પ્રસ્તાવના. "2
धर्म कुरु.
धर्मं करोति यो नित्यं स पूज्य स्त्रिदशेश्वरैः ॥ लक्ष्मीस्तं स्वयमायाति, भुवन त्रय संस्थिता ||९|| धर्मवतोहि जीवस्य, भृत्यः कल्पद्रुमो भवेत् ॥ चिंतामणिः कर्म करः, कामधेनुश्च किंकरी. ॥ १० ॥ धर्मेण पुत्र पौत्रादि, सर्व संपद्यते नृणां ॥ गृह वाहन वस्तूनि, राज्यालंकरणानि च ॥ ११ ॥