________________
ધર્મરત્નનીપ્રાપ્તિનેમાટેાસકરવાયાગ્યગુઅથવાધર્મનીખરીફ ચી ૧૪૭
ઉપર મુજબ પ્રથમ સક્ષિપ્ત વર્ણુન કરીને પછી કઈક તે સબધી વિશેષ વર્ણન કરવાને બનતા પ્રયત્ન કરશું.
૧. ક્ષુદ્ર નહિ એટલે અક્ષુદ્ર, ગભીર સ્મશયવાળા, સૂક્ષ્મ રીતે વસ્તુતત્ત્વના વિચાર કરવાને શક્તિ ધરાવનાર સમર્થ જીવ વિશેષ ધમ રત્નને પામી શકે.
૨, રૂપનિધિ એટલે પ્રશસ્ત રૂપવાળા, પાંચે ઈંદ્રિય જેને સ્પષ્ટ રીતે પ્રાપ્ત થયેલ છે એવા અથાત્ શરીર સખશ્રી સુદર આકૃતિને ધારનાર આત્મા.
૩. સામ્ય એટલે સ્વભાવેજ પાપદોષ રહિત, શીતળ સ્ત્ર
શાવવાન આત્મા.
૪. જનપ્રિય એટલે સદા સદાચારને સેવનાર લાક પ્રિય આત્મા. ૫. ક્રૂર નહિ' એટલે ક્રૂરતા યા નિષ્ઠુરતાવડે જેનુ મન મલીન થયુ નથી એવા અકિલષ્ટ યાને પ્રસન્ન ચિત્તયુક્ત શાંત આત્મા.
૬. ભીરૂ એટલે આલેાક સ*બધી તથા પરલેાક સબંધી અપાયથી ડરવાવાળા અર્થાત્ અપવાદભીરૂ તેમજ પાપભીરૂ હાવાથી બધી રીતે સભાળીને ચાલનાર, ઉભય લેાક વિરૂદ્ધ કાર્યના અવશ્ય પરિહાર કરનાર.
૭. અશઠ એટલે છળ પ્રપ ચવડે પરને પાસમાં નાખવાથી દૂર રહેનાર.
૮. સુખિન્ન એટલે શુભ નાના ભંગ નહિં કરવાવાળા, સમય
પ્રસન્ન કરનાર.
દાક્ષિણુતાવંત, ઉચિત પ્રાર્થઉચિતવતી સામાનુ દીલ