________________
૧૪૮ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. ”
૯. લજજાઓ એટલે લજજાશીલ, અકાર્ય વજી સકા-- ર્યમાં સહેજે જોડાઈ શકે એ મર્યાદાશીલ પુરૂષ. મ
- ૧૦. દયાલુએ એટલે સર્વ કઈ પ્રાણ વગ ઉપર અનુકંપા રાખનાર.
૧૧. સોમદિમિજાજથ્થ એટલે રાગ દ્વેષ રહિત નિષ્પક્ષપાતપણે વસ્તુતત્વને યથાર્થ રીતે ઓળખી મધ્યસ્થતાથી - પને દૂર કરનાર,
૧૨. ગુણ રાગી એટલે સદ્ગણુને જ પક્ષ કરનાર, ગુણનેજ પક્ષ લેનાર.
૧૩, સકસ્થ એટલે એકાંત હિતકારી એવી ધર્મકથા જેને પ્રિય છે એ.
૧૪. સુખ એટલે સુશીલ અને સાનુકુળ છે કુટુંબ જેનું . એ જાડાબળિયે.
૧૫. દીર્ધદશી એટલે પ્રથમથી સારી રીતે વિચાર કરીને પરિણામે જેમાં લાભ સમા હોય એવા શુભ કાર્યનેજ કરવાવાળે.
૧૬. વિશેષજ્ઞ એટલે પક્ષપાત રહિતપણે ગુણ દોષ, હિત અહિત, કાર્ય અકાય, ઉચિત અનુચિત, ભક્ષ અભક્ષ્ય, પય અને પિય, ગમ્ય અગમ્ય વિગેરે વિશેષ વાતને જાણ
૧૭. વૃદ્ધાનુગત એટલે પરિપકવ બુદ્ધિવાળા અનુભવી પુરૂષને અનુસરી ચાલનાર, નહિં કે જેમ આવ્યું તેમ ઉછૂખલપણે ઈચ્છા મુજબ કામ કરનાર,
- ૧૮. વિનયવંત એટલે ગુણાધિકનું ઉચિત ગરવ સાચસાર સુવિનીત.