________________
૧૪ માં જન હિતેશ ભાગ ૨ એ धर्म रत्ननी प्राप्तिने माटे अवश्य प्राप्त करता
योग्य गुणो अथवा धर्मनी खरी कुंची. - “જેમ ચિંતામણી રત્ન ભાગ્યહીન છને મળવું મુશ્કેલ છે તેમ અક્ષુદ્રતાદિક ઉત્તમ ગુણરહિત જનેને પણ ધર્મરત્ન મળવું મુશ્કેલ જ છે.”
“અક્ષુદ્રતાદિક એકવીશ ગુણવડે યુક્ત જીવને જિનમતમાં ધર્મ રત્નને કહે છે. માટે તે ગુણેને ઉપાજવા ધર્મ ભિલાષીજનેએ જરૂર ન કર ઘટે છે.” ઉક્ત વાતનું સમ. ર્શન કરતા છતા શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ આ પ્રમાણે
એકવીશ ગુણ પરિણમે, જાસ ચિત્ત નિત્યમેવ; ધમ રત્નકી યોગ્યતા, તાસ કહે તું દેવ.” ૧ ઉક્ત એકવીશ ગુણની નોંધ આ પ્રમાણે આપેલ છે કેશુદ્ર નહિં વળી રૂપનિધિ, સમ્ય જનપ્રિય ધ; જૂર નહિં ભીરૂ વળી, અશઠ સુદખિન્ન. ૨ લજજાઓ દયાલુઓ, સેમદિઠ્ઠિ મજજથ્થ ગુણરાગી સતકથ્થ, સુખ દીર્ઘદર્શ અથ્થ. ૩ વિશેષજ્ઞ વૃદ્ધાનુગત, વિનયવંત કૃત જાણ
પરહિતકારી લબ્ધ લક્ષ, એમ એકવીશ પ્રમાણ ૪
ગુરુગણીને કથંચિત્ અભેદ સંબંધ હેવાથીજ ઉપર ગુ. રણને બદલે ગુણોનું નિરૂપણ કર્યું છે. અર્થાત ધર્મ રત્નને કેગ્ય આવા ગુણ થવું જ જોઈએ. કેવા ગુણી થવું જોઈએ? તેનું