________________
૧૪૦
૫
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જશે.
અપ્રશસ્ત અને પ્રશસ્ત અથવા શુભ અને અશુભ અથવા શુદ્ધ અને અશુદ્ધ એવા મુખ્યપણે ધ્યાનના એ લેક છે. આ અને રૈદ્ર એ એ અપ્રશસ્ત તથા ધર્મ અને શુકલ એ બે પ્રશસ્ત ધ્યાનના લે છે. કોઇ પણ વસ્તુમાં ચિત્તનું એકાગ્રપણું થવું તે ધ્યાન કહેવાય છે. તેથી જો શુભવસ્તુમાં ચિત્ત પરોવાયું હાય તે શુભ ધ્યાન અને અશુભ વસ્તુમાં ચિત્ત ૫. રાવાયું હોય તે અશુભ ધ્યાન કહેવાય છે. મલીન વિચારવાળુ* ધ્યાન અશુદ્ધ કહેવાય છે અને નિળ વિચારવાળું ધ્યાન શુદ્ધ કહેવાય છે. ‘ મનુષ્યાને અધ અને માક્ષનુ· મુખ્ય કારણ મનજ છે. ’ એમ જે કહેવાય છે. તે આવા શુભાશુભ ધ્યાનને લઇનેજ સમજવાનું છે. ક્ષણવારમાં પ્રસન્નચદ્ર રાજર્ષિએ જે સાતમી નર્કનાં દંળીયાં મેળવ્યાં અને પાછાં વિખેરી નાંખ્યા તે તથા ભરતમહારાજાએ ક્ષણવારમાં આરીસા અવલેાકતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે સર્વે ધ્યાનનાજ મહિમા છે.
૬. દેહ ઉપરના સવ માહુ તજીને અને મન વચનને પણ નિયમમાં રાખીને એકાગ્રપણે-નિશ્ચળ થઈ - માને અરિહં'ત સિદ્ધ સબંધી શુદ્ધ ઉપયાગમાં જોડી દેવા તે કાર્યાત્સર્ગ નામે અભ્યતર તપ કહેવાય છે. આવા કાયાત્સગથી અનેક મહાત્માઓ અક્ષય સુખને પામ્યા છે, અને અનેક સ્વના અધિકારી થયા છે; તેથી દરેક માક્ષાથી જને તેના અવશ્ય અભ્યાસ ૪