________________
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો.
હું
તા માત્ર નામનાજ ચારિત્રરાજ છું. અહી સુમતિ ! જે મને તારા સમાગમ થયા ન હાત તે આ અનાદિ માયાને ૫મંદા શી રીતે દૂર થઈ શકત અને તે પડદા દૂર થયા વિના મારા શા હાલ થાત? હું દભવૃત્તિથી મુગ્ધ જનાને ઠગીને કેવા દુઃખી થાત ? અરે માયાવી એવા મારા મિથ્યાલ મનથી કેટલે બધા અનથ થાત? હું કહુ છુ કે તારૂ કલ્યાણ થશે! તુ ૪૫ કાટી કાળ સુધી જીવતી રહેજો! અને તારા સત્તમાગમથી ક્રોડા જીવાનુ કલ્યાણુ થાળે! હવે અનુકૂળતાએ મને શુદ્ધ ધ મૈનુ સ્વરૂપ સમજાવવા શ્રમ લેશે.
૧૩૦
હૈ
સુમતિ-તમારી પ્રખળ તત્ત્વજિજ્ઞાસાથી હું અત્યંત ખુશી થઈ છું, અને આપની ઈચ્છા અનુસારે શુદ્ધ ધર્મ તત્ત્વનું સ્વરૂપ સમજાવવાને યથામતિ ઉદ્યમ કરીશ, મને આશા છે કે તે સર્વ સાવધાનપણે સાંભળી તેમાંથી સાર ખેંચી, તેના યથાશક્તિ આદર કરીને આપ મારા શ્રમ સફળ કરશે.
ચારિત્ર—હું તે સર્વ સાવધાનતાથી સાંભળી તેના સાર લઈ યથાશક્તિ આદર કરવા ચૂકીશ નહિ. તેથી હવે નિસશયપણે ધર્મ તત્ત્વનું સ્વરૂપ સમજાવવાને સન્મુખ થાએ!
સુમતિ—“ અહિ...સા પરમો ધર્મઃ ” એ સર્વ સામાન્ય વચન છે. એ વચન જેટલું વ્યાપક છે, તેટલુંજ ગંભીર છે. સર્વ સામાન્ય લાકે તેનું યથાર્થ સ્વરૂપ સમજી શકતા નથી. તેથીજ તેઓ તેમાં ક્વચિત્ ભારે સ્ખલના પામે છે. અથવા તેના યથાથ લાભ લડી શકતા નથી. નહિંસા-અહિંસા. અર્થાત્ દયા એટલે કાઇને દુઃખ નહિ. દેવું એટલેજ તેના સામાન્ય અર્થ કેટલાક કરે છે, પરંતુ તે કરતાં ઘણીજ વધારે અ
'
.