________________
મુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ- ૧૩ –ગંભીરતા તેમાં રહેલી છે તે નીચેની વાતથી આપને રેશન થશે-“પ્રમત્ત ગાત્ પ્રાણુ વ્યપરપણું હિંસા.” અર્થાત્ કઈ પણ પ્રકારના પ્રમાદવાળા મન, વચન, કે કાયાના વ્યાપારથી કઈ પણ વખતે કોઈ પણ સંયુગમાં આપણું કે પારકા કેઈના પ્રાણને નાશ કરે તે હિંસાને અર્થ છે. તેવી હિંસા- - થી દૂર રહેવું-દૂર રહેવા અનુકુળ પ્રયત્ન સેવ તેનું નામ અહિંસા છે. એવી નિપુણ અહિંસા, “સંયમ” વડે સાધી શકાય છે. અને એ સંયમ, સવજ્ઞદશિત ઈચ્છા નિરોધરૂપી તપથી જ સાધ્ય થાય છે, માટેજ સિદ્ધાન્તઝાર સૂત્રમાં ધર્મનું આવું સ્વરૂપ બતાવ્યું છે કે
ધો મંગલ મુકિ, અહિંસા જમે તવે; દેવા વિ ત નમસતિ, જસ્મ ધમૅ સયા મણે
(દશવૈકાલિક) તેને પરમાર્થ એ છે કે અહિંસા સંજમ અને તપ છે લક્ષણ જેનું એ ધર્મ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. જેનું મન મહા મંગલમય ધર્મમાં સદા વત્ય કરે છે. તેને દેવ દાનવે પણ નમસ્કાર કરે છે, “દુર્ગતિમાં પડતાં પ્રાણીને જીવી લઈને સગતિમાં સ્થાપન કરે તે જ ખરો ધર્મ છે.” અહિંસા, સંજમ અને તપ, એ તેનું અસાધારણ લક્ષણ છે. તેથી જ અહિંસાદિકનું સવિશેષ સ્વરૂપ સમજવાની ખાસ જરૂર છે.
ચારિત્ર–પરમ પવિત્ર ધર્મના અંગભૂત ઉક્ત અહિંસા'દિકનું સહજ વિશેષ સ્વરૂપ જાણવાની મને પણ અભિલાષા થઇ છે, તેથી હવે તે સમજાવે.
સુમતિ–પ્રથમ હું આપને “અહિંસા” નું કંઈક સ