________________
૧૮ શ્રી જનહિતોપદેશ ભાગ ૨ જો ૧૫. ટુકી દષ્ટિ તજીને કરવામાં આવતા દરેક કાર્યનું કેવું
પરિણામ આવશે તેને પુખ્ત વિચાર કરી શકાય એવી દીર્ઘદ્રષ્ટિ રાખવી જોઇયે. એકાએક વગર વિ
ચાર્યું કંઈ પણ સાહસ ખેડવું નહિ જોઈયે. ૧૬. હું કહું છું? મારી સ્થિતિ કેવી છે? મારી ફરજ
શી છે? મારી કસૂર કેટલી છે? તે કસૂર સુધારવાને. ઉપાય કર્યો છે? તેમજ આસપાસના સંગે કેવા અનુકૂળ કે પ્રતિકૂળ છે? તેમાંથી મારે શી રીતે પસાર થઈ જવું જોઈયે? એ આદિ સંબંધી વિશેષ
જાણપણું મેળવવું જોઈએ. ૧૭. એ અનુભવ મેળવવાને શિષ્ટજનેનું સેવન કરવું
જોઈયે.
૧૮. ગુણ વિશિષ્ટ એવા શિષ્ટજનેને યથાગ્ય વિનય
કર જોઈયે. ૧૯. ઉપકારીને ઉપકાર કદાપિ ભૂલ નહિ જોઈયે. લાગ
આવે તે તેને ગ્ય બદલે વાળવા પણ ચૂકવું નહિ જોઈયે. એવી કૃતજ્ઞતા આદરી પરમ ઉપકારીનિષ્કારણ બંધુબ્રત ધર્મને કદાપિ પણ અનાદર નજ કર જોઈયે, કિંતુ ધર્મની ખાતર સ્વ પ્રાણુપણ
કરવું જોઈયે. ૨૦. બની શકે તેટલું પરહિત કરવા તત્પર રહેવું જોઈએ.
પરનું હિત કરતાં આપણું જ હિત થાય છે એ - દઢ નિશ્ચય કરી રાખવો જોઈયે. ૨૧. સર્વ ઉપયેગી બાબતમાં કુશળતા મેળવવી જોઈએ,