________________
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ ૧૧૭ પ. મનની કઠેરતા તજી કમળતા આદરવી જોઈએ. ૬. લેક અપવાદથી તથા પાપથી બચવું જોઈએ. વધલનું | મન પણ ન દુભાવવું જોઈએ. ૭. સર્વ દંભમાયાને મૂકીને નિદ ભી-નિર્મથી-સરલા
સ્વભાવી થવું જોઈએ. ૮. આપણી ઇચ્છા નહિ છતાં વીલનું મન પ્રસન્ન રાખ
વાને દક્ષિણા કરવી જોઈએ. ૯. સ્વછંદતા તને લજજા રાખવી જોઈએ. નિમર્યાદ
પણું તજીને લજજા, મર્યાદા, સેવવી જોઈયે. ૧૦. નિર્દયતા તને દયાદ્રતા આદરવી જોઇએ, સર્વ ઉ
પર અમીની નજરથી જોવું જોઈએ. ઠેષ, મત્સર,
ઈર્ષાદિક તે દૂર કરવા જોઈએ. ૧૧. પક્ષપાત બુદ્ધિને તજીને નિષ્પક્ષપાતપણું આદરવું
જોઈયે. ૧૨. સદ્દગુણી માત્ર ઉપર રાગ ધરે જઇયે. સશુણ
રાગી થઈ રહેવું જોઈયે. ૧૩. પ્રાણત કણ આવ્યું છતે પણ અસત્ ભાષણ ન ક
રવું જોઈયે. સત્યની ખાતર પ્રાણુ અર્પણ કરવા જે
ઇયે, એકાંત સત્યપ્રિય થવું જોઈએ. ૧૪. વસંબંધી વર્ગ પણ ધર્મની તાલીમ લહી સબળ
થાય તેમ કરવું જોઈએ. સ્વપક્ષ ધર્મસાધન વિમુખ ન રહે તેની એગ્ય કાળજી રાખવી જોઈએ. અથવા આત્મસાધન સન્મુખ થયેલા સ્વસંબંધી વર્ગનીજ
ગ્ય સહાય લેવી જોઈએ.