________________
સુમતિ અને ચારિત્રરાજાને સુખદાયક સંવાદ ૧૧૯
અને જરૂર જણાતાં કઈ પણ બાબત અભ્યાસના બળથી અલ્પ પ્રયાસ સાધી શકાવી જોઈએ. એવી નિપુણતા કહે કે કાર્ય–દક્ષતા પ્રાપ્ત થઈ જવી જેઈયે. કુમતિના કુસંગથી પડેલા માઠા સંસ્કારને હઠાવવા ઉક્ત ૨૧ ઉપાયે પિકી સઘળા કે બની શકે તેટલા જવાને હું આપને નમ્રપણે વિનંતિ
કરું છું. ચારિત્ર – સુમતિ! દુર્મતિને દૂર કરી દુષ્ટ સંસ્કાને દળી નાખવા સમર્થ સધ ધારા વર્ષોવવાથી તે તે તારૂં સુમતિ નામ સાર્થક કર્યું છે.
સુમતિ-સ્વસ્વામી સેવામાં તન મન અને વચનને અને નન્ય ભાવે ઉપયોગ કરે એજ ખરી પતિવ્રતાને ઉચિત છે. તેવી પવિત્ર ફરજે હું જેટલે અંશે અદા કરી શકું તેટલે અંશે હું પિતાને કૃતાર્થ માનું છું. પણ જે તેથી વિરૂદ્ધવર્તી સ્વસ્વામીને અવળો ઉપદેશ દઈને અવળે રસ્તે જ દેરી જાય છે, તેવી સ્વામીને સંતાપનારી કુમતિ સ્ત્રીને તે હું હવામીહી કે આ ભદ્રાહી માનું છું.
ચારિત્ર–ખરેખર તારી જેવી સુશીળા અને કુમતિ જેવી કુશીળા કેઈકજ નારી હશે? અહે! જેઓ બાપડા સદાય કુમતિનાજ પાસમાં પડ્યા છે તેમને તે સ્વપ્નમાં પણ આ સદુપદેશ સાંભળવાને અવકાશ કયાંથી મળે? અરે! એતે બાપડા જીવતા પણ મુવા બરાબર જ તે!
જ્યાં સુધી કુમતિને પક્ષે પકડી રાખે છે ત્યાં સુધી સર્વ કઈ એવી જ દુર્દશાને પ્રાપ્ત થાય છે. જ્યારે તેને કુસંગ