________________
૧૦૮ શ્રી જૈનહિતેપદેશ ભાગ ૨ છે, વંસ કરવામાં આવશે તે સ્વામી દ્રહ કરનાર તે નીચ પાપીનું કલ્યાણ પછી શી રીતે થઈ શકશે? ખરું જોતાં એવા પાપી ધર્મ હીનું ભવિષ્ય સુધરવું ખરેખર દુ શક્ય જ છે.
જે માણસને આવા હદયવેધક શાસ્ત્રવચનથી પિતાનાં કરેલાં પાપને પુરેપુરો પશ્ચાતાપ થાય છે અને ફરી એવાં પાપ નહિ કરવાની પવિત્ર બુદ્ધિથી સશુરૂ સમીપે પ્રાયશ્ચિત કરેલાં પાપની શુદ્ધિ) કરવા ઈચ્છા થાય છે. એવા પણ ગ્ય જીવ ઉપર કૃપાળુ ધર્મ મહારાજ જરૂર કૃપાકટાક્ષ કરે છે એટલે
એવા ને પણ ઉદ્ધાર આવી રીતે થઈ શકે છે. " પરંતુ પાપ કરીને ખુશી થનારા, અથવા લેકરંજનને માટે ફક્ત મેઢેથીજ બળાપ કરનારા અથવા કપટરચનાથી સ્વદેવને છુપાવનારા એવા અગ્ય અને દંભીજને ઉપર ગુણા અને ગુણ પક્ષપાતી ધર્મ મહારાજાની મહેરબાની ભવિષ્યકાળમાં પણ કદાપિ હેઈ શકે જ નહિ.
એમ સમજી નીચ નાદાન, અને નિર્લજજ એવા નાલા ચક જનેની સંગતિ તથા તેમના અનર્થકારી આચાર વિચાર તજી દઈને, ઉદાર, દયાળુ, અને લજજાળુ એવા સુપાત્રની જ સંગત અથવા તેમના હિતકારી આચાર વિચારને આદરી આપણે પરમ ઉપકારી ધર્મ મહારાજની કૃપાથી પ્રાપ્ત કરેલ સર્વ શુભ સામગ્રીની સફળતા કરી શકીયે એ સત પુરુષાર્થ સેવ એજ આપણું મુખ્ય કર્તવ્ય છે. સર્વ પ્રમાદરહિત સત્ પુરૂષાર્થ ઉ. પરજ આપણી, આપણા સાધમની , તેમજ સમસ્ત જનની ખરી ઉન્નતિને આધાર છે. એ વાત ખૂબ લક્ષમાં રાખીને જ આપણું વ્યવહારતંત્ર ચલાવવું એગ્ય છે. ઈત્યલમ .