________________
૪૫પુરૂષાર્થવડિજસર્વકાર્યસિદ્ધથાય છે માટે પુરૂષાર્થનેજ અંગીકાકર૧૦૭ નહિં કરતાં તે દુઃખ ઉપરજ રષ કરે છે. અને એમ કરવાથી કંઈ સુખ તે મળતું નથી પણ ઉલટું દુઃખજ વૃદ્ધિ પામે છે.
સવજ્ઞ–સર્વદશ ભગવાન કહે છે કે કોઈ કેઈનું બગાડતું કે સુધારતું નથી. બીજા તે કેવળ નિમિત્ત માત્રજ છે. પોતે જ કરેલાં કમાનુસારે પ્રાણુ દુઃખ સુખને પામે છે. તેમાં અન્ય ઉ પર અજ્ઞાનપણે આરોપ મૂક મિથ્યા છે. એમ સમજીને ખરા પુરૂપાર્થીવંત પુરૂષે પ્રાપ્ત દુઃખના મૂળ કારણભૂત કર્મને લક્ષમાં રાખીને તેને જ નિર્મૂળ કરવા પ્રયત્ન કરે છે, અને તેજ યુક્ત છે, છતાં કાયર અજ્ઞાની માણસે તેમ કરી શકતા નથી.
પુરૂષાર્થવંત સ્ત્રી પુરુષજ પરમાર્થભૂત એવા મેશ માર્ગને સાધી શકે છે. અને ધર્મ એજ ખરો પુરૂષાર્થ છે, એમ સમછ મોક્ષાર્થી જનેએ સર્વજ્ઞભાષિત ધર્મનું યથાશક્તિ આરાધન કરવા અવશ્ય ઉજમાળ રહેવું યુક્ત છે.
પૂર્વ પુણ્યગે મનુષ્યભવાદિક શુભ સામગ્રીને પામીને અને સદ્દગુર્વેદિકને વિશિષ્ટ વેગ પામીને જે સ્વહિત સાધી લેવાની ઉપેક્ષા કરે છે તેને પાછળથી કેવા હાલ થશે? તે સં. બધી શ્રી ધનેશ્વરસુરી મહારાજ શ્રી શત્રુંજય મહામ્યમાં આ પ્રમાણે કહે છે – धर्मेणाधिगतैश्वर्यो, धर्ममेव निहन्ति यः॥ कथं शुभायति र्भावी, स स्वामिद्रोहपातकी ॥१॥
ધર્મના પ્રભાવેજ સર્વ સંપદાને પામ્યા છતાં જે નરાધમ ધમને જ લેપ કરે છે તે વામીહી પાપી ભવિષ્યમાં કેવી રીતે સુખી થઈ શકશે? આ ભવમાં પણ અત્યંત હિતકારી ધર્મની કૃપાથીજ સર્વ સાહેબી પામીને જે તેજ પરોપકારી ધર્મને