________________
૧૦૯
સુમતિ અને ચારિત્રરાજના સુખદાયક સવા सुमति अने चारित्रराजनो सुखदायक संवाद..
પ્રેક્ષક ભાઈચા અને વ્હેન ! આજે હું તમને એક અતિબેાધદાયક સવાદ સભળાવવા ઇચ્છું છુ. તેથી પ્રથમ તેમાં ખાસ ઉદ્દેશ કરાએલાં પાત્રાની તમને કઈક વિશેષે સમજ આપવી દુરસ્ત ધારૂ છું. અને આશા રાખુ છું કે તે સર્વ વાત. તમે લક્ષમાં રાખી તેમાંથી એક ઉત્તમ પ્રકારના બેધ ગ્રહણ કરશેા.
એકાન્ત હિતબુદ્ધિથીજ પ્રેરાઈને તમને આ બેધદાયક પ્રઅધ સભળાવવા મારી ખાસ ઉત્કંઠા થઇ આવી છે તે કઇકતમારા ભાગ્યનીજ ભલી નિશાની હોય એમ હું માનુ છું. હવે હું મુદ્દાની વાત તમને જણાવું છું. દરેક આત્માને પોતાના સારા નરસા ચરિત્ર (આચરણુ) ના પ્રમાણમાં મતિનું તારતમ્ય હોયજ છે, છતાં સામાન્ય રીતે સારાં ચરિત્રવાળાને મુખ્યતાએ સુમતિના અને માઠાં આચરણવાળાને મુખ્યતાએ કુમતિનેજ સૉંગ હોય એમ મ નાય છે તેથી તેમના અરસપરસ પ્રસંગવશાત્ સંવાદ થયાજ કરે છે. તેની જીજ્ઞાસુ ભાઈ છ્હેનાને કંઇક ઝાંખી આપવાની બુદ્ધિથી સ્વ ક્ષયપશમાનુસારે આ ઉલ્લેખ ઘડયા છે. વીતરાગ પ્રભુનાં ૫વિત્ર વચનાનુસારે વિવેકયુક્ત વર્તન કરનાર સત્ચારિત્રપાત્ર પુરૂષ જગમાં એક મહારાજાથી પણ અધિક પૂજ્ય મનાય છે, તેથી તેવા ચારિત્રવંતને સત્ (સાચા) ચારિત્રરાજ કહેવામાં ક"ઇપણ આધ આવતા નથી. પણ જે વીતરાગ વચનથી વિરૂદ્ધ વર્તન ચલાવીને દ‘ભ વૃત્તિથી સ્વદોષ ગોપવવા માટે લેકમાં પૂજાવામનાવા માટે તથા સ્વગારવ વધારવા માટે અહોનિશ મથન કરી જગમાં ચારિત્રવત કહેવડાવવાના દાવા રાખે છેતેઆ તે કેવળ નામના